ઝીરો ટીઝર: શાહરુખ અને સલમાનની જોરદાર ઝલક

આનંદ એલ રાયના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ઝીરોનું બીજું ટીઝર રિલીઝ કરવામાં આવી ચૂક્યું છે. શાહરુખ ખાન સ્ટારર ફિલ્મનું આ ટીઝર ખુબ જ શાનદાર છે.

આનંદ એલ રાયના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ઝીરોનું બીજું ટીઝર રિલીઝ કરવામાં આવી ચૂક્યું છે. શાહરુખ ખાન સ્ટારર ફિલ્મનું આ ટીઝર ખુબ જ શાનદાર છે. તેની સાથે સાથે સલમાન ખાનનો તડકો પણ જબરજસ્ત છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે બંને સુપરસ્ટારને સાથે જોવાનો અનુભવ ખુબ જ શાનદાર હોય છે. ફિલ્મ ઝીરોનું બીજું ટીઝર ખુબ જ ધમાકેદાર છે. ઈદ પર શાહરુખ અને સલમાને તેમના ફેન્સને ટીઝર તરીકે શાનદાર ગિફ્ટ આપી છે.

zero

ટીઝરમાં શાહરુખ અને સલમાન સાથે ડાન્સ કરતા જોવા મળ્યા. આપણે જણાવી દઈએ કે ઝીરો 22 ડિસેમ્બર 2018 દરમિયાન ક્રિસ્મસ પર આવી રહી છે. હાલમાં ફિલ્મનું આ ટીઝર સલમાન ખાનની ફિલ્મ રેસ 3 સાથે પણ જોડવામાં આવશે. એટલે કે રેસ 3 દરમિયાન દર્શકો ટિઝરની ઝલક પણ જોઈ શકશે.

આનંદ એલ રાય ના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ઝીરો માં શાહરુખ ખાન, અનુષ્કા શર્મા અને કેટરિના કૈફ મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે. ફિલ્મનું ટાઇટલ 'ઝીરો' રાખવામાં આવ્યુ છે. આ અંગે વાત કરતા નિર્દેશક આનંદ એલ રાય જણાવે છે કે, કોઇ પણમાં કઇને કઇ ખામી તો ચોક્કસ હોય છે. હું તેની ખામીને જ એક ઉજવણી તરીકે લેવા માંગુ છું. હું ઝીરોને ઉજવવા માંગુ છું. આથી ફિલ્મનું નામ 'ઝીરો' રાખવામાં આવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X