HOTTEST PHOTO: શાહરૂખનું સુપર હોટ ફોટોશુટ..શર્ટલેસ..સેક્સી
શાહરૂખ ખાનને અમસ્તુ જ કિંગ ખાન નથી કહેવામાં આવતા. બસ ગણતરીના દિવસોમાં જ શાહરૂખ ખાન 50 વર્ષના થઇ જશે. પરંતુ તેમને જોઇને ભાગ્યે જ એ વાતને માનવા કોઇ તૈયાર થશે. શાહરૂખ આજે પણ યુવા દિલની ધડકન છે, હૉટ છે, સેક્સી છે. અને રોમાન્સના બાદશાહ છે.
જો કે અહીં અમે તમારા માટે શાહરૂખના લેટેસ્ટ ફોટોશુટમાંથી કેટલીક તસવીરો શેર કરી છે. જો તમે શાહરૂખ ખાનના ફેન છો, તો તમારા દિલની ધડકનો થોડી સેકન્ડસ માટે જરૂરથી વધી જશે. જી હા, શર્ટલેસ શાહરૂખ ખાન અહીં ખુબ જ હૉટ જોવા મળી રહ્યાં છે.
વિશ્વાસ ના થતો હોય તો, તમે પણ અહીં ક્લીક કરો અને જુઓ.

શાહરૂખ ખાન
ર નવેમ્બરે શાહરૂખ ખાન 50 વર્ષના થઇ જશે. હમમમ..આ તસવીરને જોઇને માન્યામાં નથી આવતુ.

હૉટ ફોટોશુટ
શાહરૂખ ખાનનો આ હૉટ અંદાજ જોઇને ચોક્કસ તેમના ફેન્સની ધડકનો વધી જ ગઇ હશે.

વૉગ ફોટોશુટ
વૉગ ઇન્ડિયાએ શાહરૂખ ખાનના 50 વર્ષના થવાના અવસરે આ હૉટ ફોટોશુટ તૈયાર કર્યું છે.

હૉટ એન્ડ સેક્સી
હમમ..અમે તો વૉગના આ ખાસ અંકની રાહ જોઇ રહ્યાં છીએ. અને આશા છેકે આ તસવીરો જોઇને તમે પણ વૉગના મેગેઝીનની રાહ જોશો.

શર્ટલેસ શાહરૂખ
શાહરૂખ ખાનની શર્ટલેસ તસવીર...હવે કોઇ SRK ફેન્સને તેનાથી વધુ શું જોઇએ.

લકી મૉડેલ
ફિલહાલ તો આ મૉડેલ ઘણી લકી લાગી રહી છે. અને ખાસ કરીને ફીમેલ ફેન્સને તેની ઝલન પણ થશે.

OMG!
શાહરૂખ ખાને આ શર્ટલેસ ફોટોશુટ હૈદરાબાદમાં કર્યું હતુ. હમમ...

દીલવાલે
આ વર્ષે શાહરૂખની એક પણ ફિલ્મ રિલીઝ નથી થઇ. હવે તો 18 ડિસેમ્બરની રાહ જોવાઇ રહી છેકે જ્યારે દિલવાલે રિલીઝ થશે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત



Click it and Unblock the Notifications
