ડિપનેક જમ્પસૂટમાં બ્રાલેસ થઈને કેમેરા સામે આવી શિલ્પા શેટ્ટી, બોલ્ડ અવતાર વાયરલ

બોલિવૂડની ફિટનેસ ક્વિન શિલ્પા શેટ્ટી આગ બનીને કેમેરા સામે આવી હતી. હવે તેનો ગ્લેમરસ અવતાર સોશિયલ મીડિયા પર આગ લગાવી રહ્યો છે.

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર શિલ્પા શેટ્ટી છવાયેલી છે. શિલ્પા એક પછી એક બોલ્ડ અને ગ્લેમરસ અવતારમાં કેમેરા સામે આવી રહી છે. અદભુત ફિટનેસ અને કમાલના ફિગર સાથે શિલ્પાની ફેશન સેન્સની સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા છે. હાલમાં જ શિલ્પા બ્રાલેસ થઈને કેમેરા સામે આવી હતી.

Shilpa Shetty

હોટ એન્ડ બોલ્ડ અવતારમાં શિલ્પા શેટ્ટી

હોટ એન્ડ બોલ્ડ અવતારમાં શિલ્પા શેટ્ટી

હાલમાં જ શિલ્પા શેટ્ટી જમ્પસૂટમાં કેમેરામાં કેદ થઈ હતી. આ જમ્પસૂટમાં શિલ્પાની બોલ્ડનેસે સોશિયલ મીડિયાનો પારો ઉચકી દીધો છે. જો કે ડ્રેસ એટલો બોલ્ડ હતો કે શિલ્પા અનકમ્ફર્ટેબલ લાગતી હતી.

આગ બનીને કેમેરામાં કેદ થઈ

આગ બનીને કેમેરામાં કેદ થઈ

સામાન્ય રીતે સાડી, સૂટ કે સિમ્પલ લુકમાં જોવા મળતી શિલ્પા શેટ્ટી આ વખતે આગ બનીને કેમેરામાં કેદ થઈ હતી. આ લુકમાં શિલ્પા એક ઈવેન્ટમાં પહોંચી હતી. ફોટોમાં શિલ્પા વ્હાઈટ ડીપ નેક જમ્પસૂટ પહેરેલી જોવા મળી હતી.

શિલ્પા ગ્લેમરસ લાગી રહી છે

શિલ્પા ગ્લેમરસ લાગી રહી છે

શિલ્પાએ પોતાના લુકને એક્સેસરીઝ અને ખુલ્લા વાળ સાથે પુરો કર્યો હતો. શિલ્પાનો આ લુક કમાલનો સ્ટાઇલિશ અને ગ્લેમરસ હતો. જો કે આ ડ્રેસમાં શિલ્પા કમ્ફર્ટેબલ ન હતી. શિલ્પા વારંવાર ડ્રેસને ઠીક કરતી જોવા મળી હતી.

ટ્રોલ્સના નિશાને ચડી

ટ્રોલ્સના નિશાને ચડી

શિલ્પાનો આ બોલ્ડ અને ગ્લેમરસ અવતાર સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સને પસંદ આવ્યો નથી. કેટલાક ટ્રોલ્સ તેને સતત ટ્રોલ કરી રહ્યા છે. જો કે શિલ્પાને તેના થી કંઈ વધારે ફરક પડતો નથી.

શિલ્પા શેટ્ટી બોલિવૂડની ફિટનેસ ક્વિન છે

શિલ્પા શેટ્ટી બોલિવૂડની ફિટનેસ ક્વિન છે

શિલ્પા શેટ્ટી બોલિવૂડની ફિટનેસ ક્વિન સાથે સાથે ફેન્સ ક્વિન પણ છે. તેની ફેશન સેન્સ અને ફિટનેસની સોશિયલ મીડિયામાં ખુબ જ ચર્ચા થાય છે. શિલ્પા પણ પોતાને ફિટ એન્ડ ફાઈન રાખવા ખુબ જ મહેનત કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X