મુંબઈ, 22 જાન્યુઆરી : રણબીર કપૂર તથા કૅટરીના કૈફ એટલે કે બૉલીવુડનું હૉટ કપલ. આ કપલ અંગે એક શૉકિંગ ન્યુઝ આવી રહ્યાં છે. કહે છે કે બંને વચ્ચે બ્રેક-અપ થઈ ગયું છે. ફિલ્મી પંડિતોના જણાવ્યા મુજબ રણબીર કપૂર લગ્ન અંગે ઉતાવળિયા થયાં છે, જ્યારે કૅટરીના કૈફ પોતાનું સમગ્ર ધ્યાન ફિલ્મ કૅરિયર ઉપર આપવા માંગે છે. કૅટ હજી ઓછામાં ઓછા બે-ચારવર્ષ લગ્ન કરવા નથી માંગતાં અને આ જ મુદ્દે બંને વચ્ચે અંતર વધી ગયું છે.
જોકે રણબીર કપૂર કૅટ માટે ઇંતેજાર કરવા પણ તૈયાર હતાં, પરંતુ કૅટે તેમની સામે કેટલીક શરતો મૂકી કે જે તેમને પસંદ ના પડી અને આ જ કારણએ બંને વચ્ચે તકરાર ઊભી થઈ. રણબીર-કૅટે ક્યારેય જાહેરમાં આ વાત સ્વીકારી નથી કે તેઓ બંને એક-બીજાને પ્રેમ કરે છે, પરંતુ આમ છતાં બંને અનેક વખત સાથે સમય પસાર કરતાં જોવાયાં છે.
અજબ પ્રેમ કી ગઝબ કહાની બાદથી જ રણબીર-કૅટના રોમાંસની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી, પણ બંને અત્યાર સુધી મૌન જ રહ્યાં હતાં. જોકે રોમાંસ અંગે રણબીર-કૅટના મૌન વચ્ચે સ્પેન ખાતે તેમણે પસાર કરેલી આ અંગત ક્ષણો પણ ઘણુ બધુ કહેવા માટે પુરતી હતી. આમ છતાં હવે બંને વચ્ચે બ્રેક-અપ થઈ રહ્યું છે અને ફૅન્સ આઘાતમાં છે.
ચાલો આપને બતાવીએ રણબીર-કૅટે સાથે ગાળેલી ક્ષણોની તસવીરી ઝલક :

રણબીર-કૅટે સાથે ગાળેલી ક્ષણોની તસવીરી ઝલક