પૂરા કપડા સાથે બાપ્પાના દર્શને પહોંચી પૂનમ
મુંબઈ, 25 સપ્ટેમ્બર : કહે છે ને કે ઉપરવાળાથી કોણ નથી ડરતો? અચ્છા-અચ્છાના બેન્ડ વાગી જાય છે. તો પછી પૂનમ પાન્ડેની શી બિસાત છે? હવે તમે વિચારતા હશો કે તમારી માનીતી પૂનમ પાન્ડેને થયું છે શુ? તો ગભરાવવાની જરૂર નથી. પૂનમ પાન્ડે કઈં નથી થયું. તે બિલ્કુલ સોજ્જી-સારી છે.

હકીકતમાં વાત ગણેશ મહોત્સવની છે. મુંબઈમાં અંધેરી ખાતે ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો હતો. દરેક સામાન્ય વ્યક્તિની જેમ મેડમ પૂનમ પણ ગણપતિ બાપ્પાના દર્શનાર્થે ત્યાં પહોંચી. પૂનમના રંગ-રૂપ જોઈ દરેક વ્યક્તિ બસ હેરાન જ રહી ગઈ. માત્ર નામ પુરતા કપડા પહેરાનાર પૂનમ ત્યાં સાડી પહેરીને આવી હતી. પૂનમે ઘણી શાલીનતા સાથે ગણપતિજી સામે માથુ ટેક્યું અને પોતાની સફળતા માટે ઉપરવાળાને અરજ કરી. પૂનમનું આ રૂપ જોઈ તેમની ટીકા કરનારા પણ મંત્ર-મુગ્ધ થઈ ગયાં.
જોકે એમ કહેવાઈ રહ્યું છે કે પૂનમે આ શાલીનતા એટલા માટે બતાવી, કારણ કે તેને ગઈ વખતનો સબક યાદ છે. ગયા વરસે મેડમ સ્કર્ટ પહેરી ગણપતિ મંડપમાં પહોંચી ગઈ થી, જેને પગલે લોકો એટલા બધા બેકાબૂ થઈ ગયાં કે તેમને સંભાળવું મુશ્કેલ થઈ પડ્યુ હતું. પોતે પૂનમ પણ લોકોની આ આતુરતા સામે ગભરાઈ ગઈ હતી. તેથી જ તેણે આ વખતે મગજ ચલા્યું અને સાડી પહેરીને દર્શને પહોંચી
જોકે અહીં પણ તે પોતાની અદાઓ બતાવવામાંથી બાઝ ન આવી. તેની સાડી જાંબુડિયા અને સફેદ રંગની હતી, પણ તે બહુ પારદર્શી હતી. ઉપરથી કટનો બ્લાઉઝ લોકોની નજરે ચડી ગયો, પણ છતાંય આ વખતે પૂનમનું આ રૂપ ગઈ વખત કરતાં કાફી સુધરેલુ હતું.
ચાલો બુદ્ધિદેવે પૂનમને બુદ્ધિ આપી અને પૂનમ જાહેર સ્થળે પૂરા કપડાં સાથે દેખાઈ.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
