PICs : રૅમ્પ પર છવાઈ શોસ્ટૉપર શ્રદ્ધા કપૂર

મુંબઈ, 27 નવેમ્બર : બૉલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર આજકાલ ફૅશન સર્કિટ્સમાં છવાવા લાગ્યા છે. આશિકી 2 ફિલ્મ સાથે ફૅમસ થનાર અને એક વિલન તથા હૈદર જેવી સફળ ફિલ્મો બાદ શ્રદ્ધા ઘણી મૅગેઝીનોના કવર પેજ શોભાવી રહ્યા છે, તો ફૅશન શો અને રૅમ્પ ઉપર પણ જલવા પાથરી રહ્યા છે.

તાજેતરમાં જ શ્રદ્ધા કપૂરે બ્લેન્ડર'સ પ્રાઇડ ફૅશન ટૂર 2014માં ગૌરવ ગુપ્તા માટે રૅમ્પ વૉક કર્યું. આ રૅમ્પ વૉક દરમિયાન શ્રદ્ધા ખપૂર સ્ટનિંગ લાગતા હતાં. એમ પણ શ્રદ્ધા કપૂરનો આજકાલ જમાનો છે. એક સમયે શક્તિ કપૂરની દીકરી તરીકે ઓળખ ધરાવનાર શ્રદ્ધા કપૂરે તીન પત્તી ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું, પરંતુ તેમને પોતાની ઓળખાણ ગયા વર્ષે રિલીઝ થયેલી આશિકી 2 ફિલ્મ દ્વારા મળી.

ચાલો તમને પણ બતાવીએ તસવીરી ઝલક :

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર

બ્લેંડર્સ પ્રાઇડ ફૅશન ટૂર 2014માં શ્રદ્ધા કપૂર ડિઝાઇનર ગૌરવ ગુપ્તાના કપડામાં શોસ્ટૉપર બન્યા હતાં.

રૅમ્પ વૉક

રૅમ્પ વૉક

શ્રદ્ધા કપૂરે આ પ્રસંગે શાનદાર રૅમ્પ વૉક કર્યુ હતું.

ગૌરવ સાથે શ્રદ્ધા

ગૌરવ સાથે શ્રદ્ધા

રૅમ્પ વૉક દરમિયાન ડિઝાઇનર ગૌરવ ગપ્તા સાથે શ્રદ્ધા કપૂર.

શ્રદ્ધાના લુક્સ

શ્રદ્ધાના લુક્સ

ગોર્જિયસ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર અત્યંત શાનદાર લુક્સમાં દેખાતા હતાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X