• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Nora Fatehiનો સેક્સી વીડિયો, બ્લેક ડ્રેસમાં જોઈ ફેન્સ થયા બેકાબૂ

By Staff
|
Google Oneindia Gujarati News

બી ટાઉનની દિલબર ગર્લ નોરા સિતારા હાલના દિવસોમાં બુલંદ છે. નોરાના દરેક ગીત સુપરહીટ છે અને જો નોરા કોઈ આઈટમ નંબર પર ડાંસ કરી દે તો તા વાત જ શું હોય. નોતાનું ફોન ફોલોઈંગ કરોડોમાં છે. સોશિયલ મીડિયા પર પણ નોરા ઘણી એક્ટિવ રહે છે અને ફેન્સ સાથે પોતાના સેક્સી ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. નોરાની દરેક પોસટમાં લાખો લાઈક્સ અને કોમેન્ટ્સ મળે છે.

હાલમાં જ નોરાએ પોતાનો એક નૉટી વીડિયો ઈન્ટરનેટ પર નાખ્યો જે આગની જેમ ફેલાઈ ગયો છે. આ વીડિયોમાં સેંશેસન નોરા ફતેહી બ્લેક ડ્રેસમાં વાળ હલાવતી જોવા મળી રહી છે.

નોરા ફતેહીનો વીડિયો

નોરા ફતેહીનો વીડિયો

નોરા ફતેહીનો આ સેક્સી અંદાજ તેમના ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે.

નોરા ફતેહી

નોરા ફતેહી

નોરા ફતેહીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો હતો.

નોરા ફતેહી

નોરા ફતેહી

નોરા ફતેહી બિગ બૉસ 9થી હિટ થઈ. બિગ બૉસ દ્વારા નોરાનો બૉલીવુડમાં પ્રવેશ થયો અને પછી નોરાએ પોતાની મહેનતથી બૉલીવુડમાં પોતાનો સિક્કો જમાવ્યો.

દિલબર-દિલબર સોંગ

દિલબર-દિલબર સોંગ

ફિલ્મ સત્યમેવ જયતેમાં દિલબર-દિલબર સોંગ પર તેમણે એવો ડાંસ કર્યો કે ફિલ્મના ઓરિજનલ ગીતમાં સુષ્મિતા સેનના ડાંસને પણ ફેલ કરી દીધો.

બૉલીવુડમાં અલગ જ ઓળખ

નોરાએ પોતાના ડાંસને કારણે બૉલીવુડમાં અલગ જ ઓળખ બનાવી છે.

નોરા ફતેહી

નોરા ફતેહી

પોતાની દિલકશ અદાઓને કારણે જ નોરા આજે કરોડો ફેન્સના દિલ પર રાજ કરી રહી છે.

નોરા ફતેહી

નોરા ફતેહી

આવા ઝલવા તેમણએ હાલમાં જ આવેલ વધુ એક ગીત સાકી સાકીમાં પણ દેખાડ્યા જે તેજીથી વાયરલ થઈ ગયા.

પૂનમ પાંડેના હૉટ ફોટો અને વીડિયો જોઈને ફેન્સ થયા પાણી પાણીપૂનમ પાંડેના હૉટ ફોટો અને વીડિયો જોઈને ફેન્સ થયા પાણી પાણી

English summary
sizzling video of nora fatehi, looking gorgeous in black dress
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X