#Scoop: શૂટિંગ પૂરું, લીક થઇ ડિટેલ, કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો..
બાહુબલી 2 એપ્રિલમાં રિલીઝ થવા જઈ રહી છે અને ફિલ્મનું કલાયમેક્સ પણ શૂટ કરવામાં આવી રહ્યું છે. ફિલ્મના કલાયમેક્સ શૂટ થવાની સાથે સાથે ડિટેલ પણ લીક થઇ ચુકી છે. કલાયમેક્સ ડિટેલ એટલે કે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?
ખરેખર આ વાતનો જવાબ 3 લોકો જાણે છે પ્રભાસ, એસ એસ રાજામૌલી અને કે વી વિજેન્દ્ર. એટલેકે ફિલ્મના એક્ટર, ડાયરેક્ટર અને રાઈટર. પરંતુ વાત લીક ના થાય એટલા માટે કલાયમેક્સ શૂટ કરતી વખતે રાજામૌલીએ 4 શૂટ કર્યા.
કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો તેના 4 કારણો શૂટ કરવામાં આવ્યા છે. પરંતુ છેલ્લે ફિલ્મમાં કયો લેવામાં આવશે તે હવે નક્કી થશે. પરંતુ તે એવી રીતે નક્કી કરવામાં આવશે કે કોઈને પણ તેની ભનક ના લાગી શકે.
જ્યારથી બાહુબલી ફિલ્મ આવી છે ત્યારથી આખો ભારત દેશએ જાણવામાં લાગી ગયો છે કે આખરે કટપ્પા એ બાહુબલી ને કેમ માર્યો. આ ફિલ્મ 28 એપ્રિલ 2017માં રિલીઝ થવા જઈ રહી છે. છેલ્લા વર્ષોમાં ઈન્ટરનેટ પર કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો તેના ઘણા જ રમુજી જવાબો મળ્યા છે.

કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો
કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો તેના ઘણા જ રમુજી જવાબો મળ્યા છે. તો જાણો કેટલાક રમુજી જવાબો...

ભૂલ
કટપ્પા અને ભૂલમાં થગબાલીને બદલે બાહુબલીને મારી નાખ્યો.

સીઆઇડી
આખરે સીઆઇડીને આ નવા કેસ પાર લગાવી દેવામાં આવ્યા છે.

છેલ્લી મેગી ખાઈ લીધી
જયારે મેગી બેન કરી દેવામાં આવી હતી. ત્યારે લોકોએ આ રમુજી ફોટો ચલાવ્યો હતો.

મેલોડી આટલી ચિકલેટી કેમ છે
બાહુબલી હંમેશા કટપ્પાને પૂછતો હતો કે મેલોડી આટલી ચિકલેટી કેમ છે?

શુ તમારા ટૂથપેસ્ટમાં નમક છે
બાહુબલીએ પૂછ્યું હતું કે શુ તમારા ટૂથપેસ્ટમાં નમક છે?

પપ્પુ કેન્ટ ટેગ
બાહુબલીએ કટપ્પાને રાહુલ ગાંધીની ફોટો પર ટેગ કર્યો હતો.

કેન્ડી ક્રશ
આખો દેશ પરેશાન છે આ રિકવેસ્ટથી તો...

કેઆરકેની રિટ્વિટ
બાહુબલી કેઆરકેની ટવિટ ને રિટ્વિટ કરતો રહેતો હતો.

બાહુબલી 2
બસ હવે જવાબ મળી જશે...












Click it and Unblock the Notifications
