શાહરુખની દીકરીના કપડાંને લઈ મચ્યો હંગામો, સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ
શાહરુખની દીકરીના કપડાંને લઈ મચ્યો હંગામો, સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ
અભિનેતા શાહરુખ ખાનની દીકરી સુહાના ખાનની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં તેના ચહેરા પર મુસ્કાન છે અને તેના ડીપ નેક દેખાઈ રહ્યા છે. લોકો આ તસવીરને ભારે પસંદ કરી રહ્યા છે. જ્યરે સુહાનાની આ તસવીર મુસ્લિમ કટ્ટરપંથિઓના નિશાના પર આવી ગઈ છે અને હવે ભારે નેગેટિવ કોમેન્ટ થઈ રહી છે.

તસવીર શેર કરી
આ તસવીરમાં સુહાનાએ કાળા રંગનું પેન્ટ અને એક ક્રીમ રંગનું ટૉપ પહેર્યું છે. સુહાના ખાનની આ તસવીરને ભારે ટ્રોલ કરવામાં આવી રહી છે અને તેની ડ્રેસને અશ્લીલ ગણાવવામાં આવી રહી છે.

લોકોએ બફાટ કરી
તેમના આ ગુસ્સામાં કટ્ટરપન અને પુરુષ પ્રધાન માનસિકતા દેખાઈ રહી છે. સુહાનાના ટ્રોલ હુમલાના ઉદાહરણ જુઓ. એક ટ્રોલરે લખ્યું કે 'એક મુસલમાન તરીકે તમારે તમારા શરીરને ઢાંકવું જોઈએ.'

ખરાબ માનસિકતા
યૂઝર્સની આવી કોમેન્ટોથી જ તેમની માનસિકતા ઉજાગર થાય છે. તેઓ એક મહિલાને માત્ર એક શરીરના રૂપમાં જુએ છે અને માને છે કે તેને કવર કરી રાખવું જોઈએ.

શાનદાર
આ તસવીરમાં સુહાના ખાન ખરેખર શાનદાર જોવા મળી રહી છે.

અત્યારથી જ સુપરસ્ટાર
સુહાનામાં પણ અત્યારથી જ સુપરસ્ટાર જેવા ગુણ જોવા મળી રહ્યા છે.

બધા ફેલ
સુહાનાનો આ ગ્લેમસ અવતાર સામે સારામાં સારી એક્ટ્રેસ ફેલ છે.

આવા રિએક્શન
જ્યાં એક બાજુ સુહાનાના બોલ્ડ અવતાર માટે વખાણના પુલ બાંધવામાં આવી રહ્યા છે ત્યાં બીજી બાજુ તેને નેપોટિઝ્મને લઈ નેગેટિવ પ્રક્રિયાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

સુંદરતા
સુહાના ખાનની હાલમાં આ તસવીર બહુ વાયરલ થઈ હતી જેમાં તે ભારે ગ્લેમરસ લાગી રહી છે અને સાથે જ સ્ટાઈલિશ પણ.

હંમેશા સિંપલ
સુહાના બાકી સ્ટાર કિડ્સની જેમ પાર્ટી કરતી કે હંમેશા દોસ્તો સાથે ફરત જોવા નથી મળતી અને માટે તે બાકીઓથી અલગ છે.

બોલ્ડ અંદાજ
કેટલાક દિવસ પહેલા બિકિનીમાં સુહાનાનો બોલ્ડ અવતાર જબરદસ્ત ચર્ચામાં આવ્યો હતો.

શાહરૂખની સ્માઈલ
શાહરુખ ખાનના ત્રણેય બાળકો બિલકુલ તેના જેવા જ દેખાય છે. સુહાનાની સ્માઈલ અને આંખો બંને બિલકુલ શારુખ ખાન જેવી છે.

સ્ટાઈલિશ... સ્માર્ટ...
સુંદર ગૌરી ખાન પોતાની સ્ટાઈલ સ્ટેટમેન્ટ માટે જાણીતી છે. સુહાનાની સુંદરતા અને સ્માર્ટ દેખાવાનું કારણ શું છે.. આ તમે સમજી જ ગયા હશો.

અલગ અંદાજ
સુહાના ખાન હવે મોટી થઈ ગઈ છે અને શાહરુખ ખાન કેટલીય વખત બોલી ચૂક્યો છે કે તે સુહાનાને પણ ભણવા માટે લંડન મોકલી આપશે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
