બ્લેક સ્વિમસૂટમાં સની લિયોને પૂલમાં મચાવી હલચલ, ફોટાએ લગાવી આગ
દિવાળી બાદ સની લિયોન પોતાના આખા પરિવાર સાથે વેકેશન માટે દૂબઈ પહોંચી ગઈ છે. જ્યાં તે પોતાના પતિ ડેનિયલ વેબર સાથે પૂલમાં રોમાન્સ કરતી દેખાઈ રહી છે.
દિવાળી બાદ સની લિયોન પોતાના આખા પરિવાર સાથે વેકેશન માટે દૂબઈ પહોંચી ગઈ છે. જ્યાં તે પોતાના પતિ ડેનિયલ વેબર સાથે પૂલમાં રોમાન્સ કરતી દેખાઈ રહી છે. તેના આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા છે. સની લિયોન દૂબઈ પૂલમાં ચિલ કરતી દેખાઈ રહી છે. આ ફોટામાં તમે પણ સની લિયોનનો આ સુપર કુલ અંદાજ જોઈને ખુશ થઈ જશો. સની ઘણી ગ્લેમરસ દેખાઈ રહી છે. દર વખતની જેમ આ વખતે પણ આ ફોટા આગની જેમ સોશિયલ મીડિયા પર ફેલાઈ રહ્યા છે.

ફોટા શેર કર્યા
સનીએ ખુદ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ બધા ફોટા શેર કર્યા છે. એ કહેવામાં કોઈ શંકા નથી કે સની લિયોન હંમેશાથી પોતાના સુંદર લુક માટે ઓળખાય છે.
|
કરિયર માટે
સની લિયોન હાલમાં એમટીવી સ્પિલટ્સવિલા હોસ્ટ કરી રહી છે. બહુ જલ્દી તે હૉરર કોમેડી ફિલ્મ કોકોકોલા, રંગીલા અને વીરામદેવીમાં જોવા મળશે.
|
વાયરલ ફોટા...
ચાલો જોઈએ તેના કેટલાક અત્યાર સુધીના અમુક ન જોયેલા સુંદર ફોટા. જેના પરથી તમે પોતાની નજર નહિ હટાવી શકો. અહીં જુઓ આ વાયરલ ફોટા...

સૌથી વધુ વાયરલ
તમને જણાવી દઈએ કે સનીએ દૂબઈ જતા પહેલા ભારતમાં દિવાળી સેલિબ્રેટ કરી. જ્યાં તે પોતાના પરિવાર સાથે જોવા મળી. જો કે અહીં અમે તમને તેની અત્યાર સુધી સૌથી વાયરલ ફોટા બતાવી રહ્યા છે.

દરેક પ્રકારનો લુક
સની લિયોન પોતાની સ્ટાઈલ માટે ઘણી લોકપ્રિય છે. દરેક પ્રકારના લુકમાં તે ઘણી ગ્લેમરસ દેખાય છે.

હૉટનેસ સાથે ખૂબ સુંદર
આ ફોટામાં તો સનીનું શું કહેવુ. લાગી રહી છે ને એકદમ હૉટય હૉટનેસ સાથે સની ખૂબ જ સુંદર પણ છે.

પતિએ સંભાળી
તમને જણાવી દઈએ કે સની લિયોનનુ બધુ કામ તેના પતિ સંભાળે છે. તે જ તેના બધા પ્રોજેક્ટ જુએ છે.

ઈમેજ વિશે
સનીની ઈમેજને જોતા કપિલ શર્માએ સની લિયોનને પોતાના શો પર બોલાવવાની ના પાડી દીધી હતી. આના માટે પણ ઘણો વિવાદ થયો હતો.

મહિલાઓને ખોટી રીતે રજૂ
જિસ્મ 2માં પોસ્ટર માટે વિવાદ. આમાં સની લિયોનના પૂતળાને બાળવામાં આવ્યા હતા. મહિલાઓને ખોટી રીતે રજૂ કરવાનો આરોપ સની પર લગાવવામાં આવ્યો હતો.

સવાલ ઉઠ્યા
રાખી સાવંતે પણ સની લિયોન પર ભારતમાં પ્રતિબંધ કરવાની માંગ કરી હતી અને કૉન્ડોમની જાહેરાત પર પણ સવાલ ઉઠાવ્યા હતા.












Click it and Unblock the Notifications
