India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

39ની થઈ સની લિયોની, જુઓ બોલ્ડ તસવીરો, સાડીમાં ઓળખી નહિ શકો

By Staff
|
Google Oneindia Gujarati News

સનીલિયોન જેવી એક્ટ્રેસ, મૉડલ અને પોર્ન સ્ટારે કેટલીયવાર પોતાના કરિયરને બદલ્યું છે. આજે તે પોતાનો જન્મદિવસ મનાવી રહી છે. સની લિયોની જ્યારે એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં હતી તો તે ત્યાં પણ નંબર વન રહી અને જ્યારે તેણે બૉલીવુડમાં આઈટમ નંબર માટે એન્ટ્રી કરી તો તે અહીં પણ છવાઈ ગઈ. સની લિયોનનો તહેલકો હંમેશા દર્શકો વચ્ચે જોવા મળે છે.

આ કારણ જ રહ્યું કે તે કેટલીયવાર ગૂગલ પર સૌથી વધઉ સર્ચ કરનારી સેલિબ્રિટી બની ગઈ. તેમને આજે પણ ગોલ્ડ અને હૉટ ફોટો માટે ખૂબ સર્ચ કરવામાં આવે છે. સેકસી અને હૉટ અદાઓથી તે હંમેશા ફેન્સને અટ્રેક્ટ કરે છે.

ઈન્સ્ટાગ્રામ અને તમામ સોશિયલ મીડિયા પર આજે પણ સની લિયનનું ફેન ફોલોઈંગ તમામ સ્ટાર્સથી ક્યાંય વધુ છે. સની લિયોનના સોશિયલ મીડિયા પર તમામ ફેન પેજ છે જ્યાં તેની દરેક જૂની અને નવી તસવીરો વીડિયો શેર કરવામાં આવે છે. જુઓ 39 વર્ષની સની લિયોનની 39 બોલ્ડ તસવીરો.

દર્દનાક અનુભવ

દર્દનાક અનુભવ

સની લિયોનનું પોર્ન ઈન્ડસ્ટ્રીમાં ઉતરવું કંઈ આસાન નથી રહ્યું. તે કેટલીયવાર ઈન્ટર્વ્યૂમાં જણાવી ચૂકી છે કે આ જર્ની તેના માટે કેટલી મુશ્કેલ ભરી હતી.

પોર્ન સ્ટારનું ટેગ

પોર્ન સ્ટારનું ટેગ

આ ટેગને પગલે સની લિયોન કેટલીયવાર નારાજગી વ્યક્ત કરી ચૂકી છે. ઠીક, આ બધા છતાં તેણે એમ પણ કહ્યું કે તેણે એડ ફિલ્મમાં કામ કર્યું તેનો તેને કંઈ દુખ નથી.

માતા-પિતા અપસેટ થયા હતા

માતા-પિતા અપસેટ થયા હતા

સની લિયોનની પોર્ન ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાની વાતથી તેના પિતા ઘણા નિરાશ હતા. એટલું જ નહિ તેમણે સની સાથે વાતચીત પણ બંધ કરી દીધી હતી.

આ શખ્સને કારણે પોર્ન ફિલ્મોમાં આવી

આ શખ્સને કારણે પોર્ન ફિલ્મોમાં આવી

એક જર્મન બેકરીમાં પોતાની પહેલી નોકરી દરમિયાન એ શક્સે તેમને મોડલિંગનો રસ્તો દેખાડ્યો.જે બાદતે એડલ્ટ ફિલ્મોમાં કામ કરવા લાગી. તેમણે કેટલીય ફિલ્મો ડાયરેક્ટ પણ કરી.

16 વર્ષે વર્જિનિટી ગુમાવી

16 વર્ષે વર્જિનિટી ગુમાવી

સ્કૂલ દરમિયાન સની લિયોને પોતાની વર્જિનિટી ગુમાવી દીધી હતી.ઈન્ટર્વ્યૂમાં તે કહે છે કે આનો તેને કંઈ પછતાવો નથી.

જ્યારે માંગ્યા 6 કરોડ રૂપિયા

જ્યારે માંગ્યા 6 કરોડ રૂપિયા

જણાવવામાં આવે છે કે જ્યારે સની લિયોન ફિલ્મોમાં જોવા મળે છે તો તેમણે ડાયરેક્ટર મોહિત સૂર સાથએ 6 કરોડ રૂપિયા ફી તરીકે માંગ્યા હતા.

ડેનિયલ વેબર સાથે મુલાકાત

ડેનિયલ વેબર સાથે મુલાકાત

એક રેસ્ટોરાંમાં ડેનિયલ વેબર સાથે સનીની પહેલી મુલાકાત થઈ હતી. જે બાદ તે બંને વચ્ચી નજદીકિયા વધતી ગઈ અને પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો.

પતિ હંમેશા સાથે રહે

પતિ હંમેશા સાથે રહે

પતિ ડેનિયલ હંમેશા સની સાથે જોવા મળે છે. બંને સાથે મુંબઈ અથવા અમેરિકામાં જોવા મળે છે. સની ખુદ કેટલીયવાર જણાવી ચૂકી છે કે ડેનિયલ એકદમ હસબન્ડ મટિરિયલ છે.

હંમેશા સાથ આપ્યો

હંમેશા સાથ આપ્યો

સની જણાવે છે કે ડેનિયલે હંમેશા સા આપ્યો. તે જ્યારે ખુશ હતી ત્યારે પણ સાથ આપ્યો અને તે જ્યારે ડિપ્રેશનમાં ચાલી ગઈ ત્યારે પણ પતિએ સાથ આપ્યો. સનીએ જ્યારે મા ગુમાવી દીધી તો તે દર્દથી પસાર થઈ રહી હતી આ સમયે વેબર તેની સાથે જ રહ્યો.

સની લિયોનના બાળકો

સની લિયોનના બાળકો

સની લિયોન પોતાની ફેમિલીને લઈ ઘણી કેરિંગ છે. સનીએ પહેલા દીકરી નિશાને ગોદ લીધી. જેબાદતેણે સરોગસી કરાવી. જેનાથી તેને બે દીકરા થયા. ત્રણ બાળકોની મા સની લિયોન હંમેશાથી બાળકો સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતી જોવા મળે છે.

ફિટનેસ ક્વીન છે

ફિટનેસ ક્વીન છે

39ની ઉંમરમાં પણ સની લિયોની એકદમ ફીટ છે. તે ખુદને ફિટ રાખવા માટે તમામ યોગા, વર્કઆઉટ વગેરે કરે છે.

જ્યારે પીએમ મોદી અને બચ્ચનને પણ પાછળ છોડી દીધા

જ્યારે પીએમ મોદી અને બચ્ચનને પણ પાછળ છોડી દીધા

કેટલીયવાર ગૂગલ સર્ચના મામલે નરેન્દ્ર મોદી અને સુપરસ્ટાર સલમાન ખાન અે શાહરુખ ખાન સહિત તમામ દિગ્ગજોને પાછળ છોડતા અભિનેત્રી સની લિયોની ટૉપ પર રહી.

ખુદના જીવન પર ફિલ્મ બનાવી

ખુદના જીવન પર ફિલ્મ બનાવી

સની લિયોનીએ પોતાના જ જીવન પર વર્ષ 2018 અને 2019માં વેબ સીરિઝ કરનજીત કૌર- ધી અનટોલ્ડ સ્ટોરી ઑફ સની લિયોની બનાવી. જ્યાં તેમણે તમામ મોડ અને કિસ્સા દર્શાવ્યા. ખુદે જ બનાવી અને ખુદ જ જોવા મળી.

ગ્લેમરસ અવતાર

ગ્લેમરસ અવતાર

આજે પણ સની લિયોની કોઈપણ એક્ટ્રેસને હૉટનેસના મામલા પાછળ છોડે છે. તે ફિટ અને સુંદર દેખાય છે.

બહુ શરારતી

બહુ શરારતી

સની લિયોની હંમેશા સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતી રહે છે. જ્યાં તે ખૂબ પ્રેન્ક વીડિયો અને પતિ સાથે મજાક કરતી જોવા મળે છે.

બહુ ઈમોશનલ પણ

બહુ ઈમોશનલ પણ

કેટલાય અવસર પર સની ઈમોશનલ પણ થતી દેખાણી. પોતાના અતીત અને માતા પિતાની યાદમાં તે હંમેશા ભાવુક થઈ જાય છે.

સોશિયલ મીડિયા પર સની લિયોની

સોશિયલ મીડિયા પર સની લિયોની

સની લિયોન સોશિયલ મીડિયા લવર છે, જ્યાં તેતમામ ફોટો વીડિયો શેર કરે છે. તેમને કરોડો ફેન ફોલો પણ કરે છે.

બોલ્ડ અવતાર

બોલ્ડ અવતાર

હંમેશા બોલ્ડ અવતારથી સની લિયોને ફેન્સના પરસેવા છોડાવી દીધા છે. આજે પણ તે સોશિયલ મીડિયા પર પોતાની હૉટ તસવીરો શેર કરતા નથી ચૂકતી.

માલકિન

માલકિન

એક્ટિંગ, પ્રોડક્શન હાઉસ ઉપરાંત સની લિયોનનું પોતાનું કોસ્મેટિક બ્રાન્ડ પણ છે. જેનું તે અવારનવાર પ્રમોશન કરતી જોવા મળે છે.

આ એક સુંદર ફોટો

આ એક સુંદર ફોટો

બોલી- હું જરૂરી વિદેશી ઝલક દેખાડતી હોવ પરંતુ જ્યારે સાડીમાં જોવા મળું તો પરફેક્ટ લાગે છે.

સાડીમાં જુઓ સની લિયોન

સાડીમાં જુઓ સની લિયોન

સાડીમાં સની એકદમ અફલાતૂન લાગી રહી છે. આ તસવીરો જાહેરાત સાથે જોડાયેલ છે.

આ પણ કમાલની તસવીર

આ પણ કમાલની તસવીર

સની લિયોનનો આ ફોટો પણ એકદમ કમાલનો છે. જબરદસ્ત પોઝ અને રેડ કલર સની પર ઘણો જચે છે.

પોર્ન ઈન્ડસ્ટ્રીથી આવી રીતે ફિલ્મોમાં આવી

પોર્ન ઈન્ડસ્ટ્રીથી આવી રીતે ફિલ્મોમાં આવી

પોર્ન ઈન્ડસ્ટ્રી બાદ તે સૌથી પહેલા બિગ બૉસમાં જોવા મળી. જે બાદ તે મહેશ ભટ્ટની જિસ્મ 2માં અને પછી કેટલીય અન્ય ફિલ્મોમાં જોવા મળી.

સુપરહિટ આઈટમ નંબર

સુપરહિટ આઈટમ નંબર

સની લિયોનીના કેટલાય આઈટમ નંબર રિલીઝ થયા. લૈલા, બેબી ડોલ, રોમ રોમ રોમાંટિક, સૈયા સુપરસ્ટાર અને દેસી લુક જેવા કેટલાય આઈટમ સોન્ગ છે જેમાં સની જોવા મળી.

આજે શુક્ર થશે વક્રી, જાણો તમારા પર શું અસર થશેઆજે શુક્ર થશે વક્રી, જાણો તમારા પર શું અસર થશે

English summary
Sunny Leone is celebrating her 39th birthday fans searching sunny leone bold and hot pictures.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X