Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સની લિયોને આ કામ કરવાની ના પાડી, કારણ જાણીને હેરાન થઇ જશો

આપને જણાવી દઈએ કે સની લિયોન ખુબ જ જલ્દી "ભાભીજી ઘર પર હૈ" માં આવી રહી છે. સની લિયોને આ માટે શૂટિંગ પણ ચાલુ કરી દીધું છે. પરંતુ આ વખતે ફરી એકવાર સની લિયોન ચર્ચામાં આવી ગયી છે.

sunny leone

ખબર આવી છે કે સની લિયોને ભાભીજી ઘર પર હૈ નો ફેમસ ડાયલોગ "સહી પકડે હૈ" બોલવાની ના પાડી દીધી છે. સની લિયોને સ્ક્રીપટને પણ બદલવાની માંગ કરી.

sunny leone

ખરેખરમાં સની લિયોનનું કહેવું હતું કે સહી પકડે હૈ બોલતી વખતે તેનો કંઈક અલગ જ મતલબ કાઢવામાં આવશે.

sunny leone

ત્યારપછી સિરિયલની ટીમે સની લિયોનને તેમના પતિને સમજાવ્યું કે આ ડાયલોગ સિરિયલમાં કેટલો અગત્યનો છે અને કેટલો ફેમસ છે. ત્યારપછી આખરે સની લિયોન આ ડાયલોગ બોલવા માટે તૈયાર થઇ અને બોલી પણ નાખ્યો.

sunny leone

આપને જણાવી દઈએ કે આ પહેલા પણ સની લિયોન રિયાલિટી શૉમાં દેખાઈ ચુકી છે. રિપોર્ટ મુજબ ભાભીજી ઘર પર હૈ માં સની ખુબ તેના જ રોલમાં દેખાશે. સિરિયલમાં સની લિયોન એક ડાયરેક્ટર સાથે હીરોની શોધમાં જશે.

sunny leone

આપને જણાવી દઈએ કે ખાલી અંગુરી ભાભી જ નહીં. પરંતુ બેઈમાન લવના ડાયરેક્ટર પણ સની લિયોનના ખુબ જ વખાણ કરે છે. તેમનું કહેવું છે કે સની લિયોનમાં મેનસ્ટ્રીમ અભિનેત્રી બનવાની પુરી ક્ષમતા છે.

sunny leone
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X