Too Hot! સની લિયોનીનો આ કિલર લૂક તમારા પરસેવા છોડવાશે!

એક્સ પોર્ન સ્ટાર અને બોલીવૂડની જાણીતી અભિનેત્રી તેવી સની લિયોનીએ હાલમાં જ જાણીતા ફેશન મેગેઝિન FHMના મે એડિશન માટે એક હોટ ફોટોશૂટ કરાવ્યું હતું. જો કે આ ફોટોશૂટની ખાસ વાત એ હતી કે સની લિયોની કોઇ હોટ અને સેક્સી અવતારમાં નહીં પણ કિલર લૂકમાં હતી. વળી તેની રેડ લિપ્સટીક અને ગોલ્ડ હેરે સનીનો હટકે અવતાર બતાવ્યો હતો.

હવે તમે કહેશો કે સની લિયોની તો છે જ કિલક લૂક વાળી અભિનેત્રી. પણ આ વખતે સની લિયોનીએ તેનો આ કિલર લૂક કરાટે કોસ્ચ્યૂમમાં અને બિલકુલ હટકે અંદાજમાં બતાવ્યો છે. જેણે સની લિયોનીને બનાવી દીધી છે એકદમ કિલર. ત્યારે નિઝા સની લિયોનીની કેટલીક ખાસ તસવીરો જુઓ અહીં...

સની લિયોની

સની લિયોની

સની લિયોનીએ એફએચએમ મેગેઝિનના મે એડિશન માટે કરાવ્યું હતું આ સ્પોર્ટી ફોટોશૂટ.

સની લિયોની

સની લિયોની

આ ફોટોશૂટમાં કરાટે કોસ્ચ્યૂમમાં કંઇક હટલે અને બિલકુલ હોટ અંદાજમાં જોવા મળી હતી સની લિયોની

સની લિયોની

સની લિયોની

વળી સનીની હાફ બન હેરસ્ટાઇલ અને તેના આવા કિલર લૂક તેની આપતી હતી ન્યૂ ઇમેજ.

સનીનો કુંફુ અવતાર

સનીનો કુંફુ અવતાર

તો વળી સની લિયોની સિરીયસ કરાટે અવતારે તેના આપતો હતો કિલર લૂક.

બચીને રહેજો

બચીને રહેજો

જે રીતે સની લિયોની પરફેક્ટ કિકિંગ અને પચિંગ કરીને બતાવતી હતી તે જોતા તો એ જ લાગતું હતું કે સની લિયોનીથી બચીને રહેવું જોઇએ નહીં તો એક મુક્કોને તમે ધૂળ ચાટતા થઇ જશો.

પતિ સાથે સની

પતિ સાથે સની

તો બીજી તરફ સની લિયોનીના પતિએ આ ફોટોશૂટમાં કંઇક આ રીતનો પોઝ સનીને આપ્યો હતો.

બ્લોન્ડ લૂક

બ્લોન્ડ લૂક

તો આ ફોટોમાં સની લિયોની તેના ગોલ્ડન હેર અને રેડ લિપ્સટિક સાથે હાથમાં ચપ્પુ લઇને કંઇક આ રીતે આપ્યો હતો કાતિલ લૂક.

નિન્ઝા અવતાર

નિન્ઝા અવતાર

તો આ બ્લેક ડ્રેસમાં સનીનો નિન્ઝા અવતાર લાગતો હતો ખતરનાક!

કાતિલ અદા

કાતિલ અદા

હવે સની લિયોની એટલી સુંદર અને હોટ છે કે તેના કોઇને મારવા માટે હથિયારોની તો બિલકુલ જરૂર નથી ખાલી એક લૂક પણ લોકોને પાગલ કરવા કાફી છે.

કવર ગર્લ

કવર ગર્લ

ત્યારે જાણીતા ફેશન મેગેઝિન એફએચએમ પર સની લિયોનીનો આ ફોટો કવર ગર્લ તરીકે મૂકવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X