સની લિયોનીએ બિકીની પહેરી તો લોકોએ કહ્યું- નવરાત્રીમાં તો સંસ્કારી બનો

બિકીની પહેરવી સનીને મોંઘી પડી, લોકોએ કહ્યું- સંસ્કારી બનો

બૉલીવુડ ઈન્ડસ્ટ્રીએ સની લિયોનનો ભરપૂર ઉપયોગ કર્યો છે પણ સનીને રિટર્નમાં મળ્યું હોય તો તે છે માત્ર બદનામી જ. હવે સની લિયોન પોતાના પરિવાર સાથે રજાઓ માણી રહી છે. એવામાં કોઈને ફરક ન પડવો જોઈએ. એવામાં સની લિયોનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી હતી. બિકીનીમાં શેર કરેલી આ તસવીરોમાં સની લિયોન અફલાતૂન લાગી રહી છે.

યૂઝર્સે કરી ટ્રોલ

યૂઝર્સે કરી ટ્રોલ

બસ પછી તો શું થવાનું હતું, ઈન્ટરનેટ પર સનીની તસવીરોએ આગ લગાવી દીધી. અને જોતજોતામાં લોકોએ સની લિયોનનો ક્લાસ લેવાનું શરૂ કરી દીધું. બધાએ સની લિયોનને ટોકવાનું શરૂ કરી દીધું અને યૂઝર્સે કહ્યું કે કંઈ નહિ તો નવરાત્રીની તો ઈજ્જત રાખવી હતી.

સનીની હૉટ તસવીરો

સનીની હૉટ તસવીરો

જણાવી દઈએ કે સની લિયોન ઈન્ટરનેટ પર સર્ચ થતી હસ્તીઓમાં સૌથી આગળ છે. એમાં પણ ભારતમાં નવરાત્રી દરમિયાન સની લિયોનને વધુ સર્ચ કરવામાં આવે છે.

વેબ સિરીઝ

વેબ સિરીઝ

તાજેતરમાં જ સની લિયોનની એક વેબ સિરીઝ કરનજીત કૌર રિલીઝ થઈ છે જેમાં સની લિયોનની જિંદગીના કેટલાય ખુલાસા કરવામાં આવ્યા છે.

હંમેશા ચર્ચામાં રહે છે

હંમેશા ચર્ચામાં રહે છે

હૉટ તસવીરો શેર કરવા મામલે સની લિયોન હંમેશા ચર્ચામાં રહે છે અને યૂઝર્સનો ટાર્ગેટ બનીને રહી જાય છે.

થયા ખુલાસા

થયા ખુલાસા

જણાવી દઈએ કે સની લિયોનની જિંદગી પર બનેલ વેબ સિરીઝમાં કરેલા કેટલાય ખુલાસા એવા છે જેના વિશે તમે અગાઉ ક્યારેય નહિ જાણ્યું હોય.

પોર્ન સ્ટાર

પોર્ન સ્ટાર

એડલ્ટ ઈન્ડસ્ટ્રીની સૌથી ફેમસ એક્ટ્રેસ સની લિયોનીએ બૉલીવુડમાં એન્ટ્રી તો કરી લીધી પણ તેને હજુ ઈન્ડસ્ટ્રીમાં પોર્ન સ્ટારની જેમ જ જોવામાં આવે છે અને તેને ભાગ્યે જ કોઈ એવો રોલ આપવામાં આવી રહ્યો છે જેમાં વલ્ગારિટી ન હોય.

વીરમાદેવી

વીરમાદેવી

જો કે તાજેતરમાં જ સાઉથી ફિલ્મ વિરમાદેવીમાં સની લિયોનીને કર્ણાટકની બહાદુર લડાકુ વિરમાદેવીનો રોલ આપવામાં આવ્યો ત્યારે કર્ણાટકના લોકોએ વિરોધ કરીને કહ્યું કે આવી એક્ટ્રેસને વિરમાદેવીનો રોલ આપીને તેમના પર કલંક લગાવી રહ્યા છે.

થયો આ ખુલાસો

થયો આ ખુલાસો

જણાવી દઈએ કે સની લિયોનની વેબ સિરીઝમાં ખુલાસો કરવામાં આવ્યો કે તે કઈ રીતે એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં ગઈ હતી અને તેને આ ખ્યાલ કઈ રીતે આવ્યો હતો.

પહેલી વાર પોર્ન ફિલ્મ જોઈ

પહેલી વાર પોર્ન ફિલ્મ જોઈ

પોતાની વેબ સિરીઝમાં સની લિયોને જણાવ્યું કે તેણે પહેલી વખત પોતાના ભાઈ અને મિત્ર સાથે પોર્ન ફિલ્મ જોઈ હતી પણ બાદમાં તેને અફસોસ થતાં ગુરુદ્વારા જઈને માફી માટે પ્રાર્થના કરી હતી.

ખુદને જવાબદાર માને છે

ખુદને જવાબદાર માને છે

જણાવી દઈએ કે સની લિયોનની માતાને સની પોર્ન ફિલ્મ બનાવતી હોવાની ખબર પડી ત્યારથી તેમની તબિયત લથડી ગઈ હતી અને માંદગીને પગલે તેમનું મૃત્યુ થયું હતું. ત્યારે સની લિયોની આજે પણ પોતાના માતા મૃત્યુ પાછળ ખુદને જવાબદાર માને છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X