ધીરે ધીરે બોલ્ડ અને બ્યૂટીફૂલ બની રહી છે સુષ્મિતા સેનની લાડલી રેની સેન, વિશ્વાસ ન હોય તો જોઈ લો લેટેસ્ટ ફોટો
ક્યારેય મિસ યુનિવર્સ બનીને ભારતની શાન વધારનારી સુષ્મિતા સેન આ દિવસોમાં પણ તેની બોલ્ડ અદાઓને લઈને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. બોલિવૂડની ફિટનેસ ફ્રિક અને બોલ્ડ અભિનેત્રી સુષ્મિતા સેનની જેમ હવે તેની દિકરીઓ પણ ખૂબસૂરત બની રહી છે.
પોતાની અદાઓથી બોલિવૂડમાં છવાઈ ગયેલી સુષ્મિતા સેનની દિકરીઓ હવે જવાન થઈ રહી છે. સુષ્મિતા સેનની દિકરીઓ તેની માંની જેમ જ ખૂબસૂરત છે. સુષ્મિતા સેને મિસ યુનિવર્સ બન્યા બાદ રેની અને અલીશા નામની બે દીકરીઓને દત્તક લીધી હતી. મોટી દીકરી હવે સ્ટાઇલિશ અને ગ્લેમરસ બની ગઈ છે.

સુષ્મિતા પોતાની બંને દીકરીઓને ખૂબ જ પ્રેમ કરે છે અને રોજ તેની સાથે પોતાની તસવીરો શેર કરતી રહે છે. સુષ્મિતા સેનની મોટી દીકરી રેની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. ઇન્સ્ટાગ્રામ પર મોટી સંખ્યામાં લોકો રેનીને ફોલો કરે છે.
હાલમાં જ રેનીએ તેના ઈનસ્ટાગ્રાામ પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં રેનીનો બોલ્ડ અને બ્યૂટીફૂલ અવતાર જોવા મળી રહ્યો છે. ફોટોમાં રેની ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
આ ફોટો જોઈને હવે લોકો તેની ખૂબસૂરતીના વખાણ કરી રહ્યા છે. હવે ફેન્સ તેને પણ મિસ યુનિવર્સ બનવા માટે પ્રેરીત કરી રહ્યા છે. સુષ્મિતા સેન ભારતની પ્રથમ મિસ યુનિવર્સ હતી.
મિસ વર્લ્ડ બન્યા બાદ સુષ્મિતાએ એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો. સુષ્મિતાએ 1996માં વિક્રમ ભટ્ટની દસ્તકથી બોલિવૂડમાં એન્ટ્રી કરી અને તેણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. આજે પણ બોલિવૂડમાં તેની મોટી ફેન ફોલોઈંગ છે.












Click it and Unblock the Notifications
