Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સાઉથ આફ્રિકામાં મમ્મી કરીના સાથે Chill કરી રહ્યા છે તૈમૂર, ઈન્ટરનેટ પર છવાયા

સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન હાલમાં પોતાના પુત્ર અને સૌના ફેવરિટ નાના સ્ટાર તૈમૂર સાથે છુટ્ટીઓ મનાવી રહ્યા છે.

સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન હાલમાં પોતાના પુત્ર અને સૌના ફેવરિટ નાના સ્ટાર તૈમૂર સાથે છુટ્ટીઓ મનાવી રહ્યા છે. હાલમાં આ નવાબ પરિવાર સાઉથ આફ્રિકામાં હાજર છે અને અને તેનુ કારણ છે તૈમૂર અલી ખાન. ઉલ્લેખનીય છે કે તૈમૂર અલી ખાન હવે 2 વર્ષના થવાના છે અને તેમના જન્મદિવસ માટે પપ્પા અને મમ્મી સાઉથ આફ્રિકા ગયા છે. ત્યાં તેમના અમુક ફોટા સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યા છે. તૈમૂર અલી ખાન આ ફોટાઓમાં ખૂબ જ ક્યુટ લાગી રહ્યા છે.

મા સાથે કૂલ લુક

મા સાથે કૂલ લુક

તૈમૂર અલી ખાન આ ફોટામાં મમ્મી સાથે વચમાં ચિલ કરતા જોવા મળી રહ્યા છે. તૈમૂર ખૂબ જ ક્યુટ લાગી રહ્યા છે.

સાઈકલની સવારી

સાઈકલની સવારી

તૈમૂર અલી ખાન પપ્પા સૈફ અલી ખાન સાથે સાઈકલની સવારી કરી રહ્યા છે. આ ફોટાએ લોકોને દીવાના બનાવી દીધા છે.

સૈફ અને કરીના

સૈફ અને કરીના

સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન પણ ઘણા સમય પબાદ પરિવાર સાથે છુટ્ટીઓ મનાવી રહ્યા છે. તૈમૂર અલી ખાનનો જન્મદિવસ મનાવાઈ રહ્યો છે.

હંમેશા સાથે જોવા મળે છે

હંમેશા સાથે જોવા મળે છે

કરીના અને સૈફ હંમેશા સાથે જોવા મળે છે. આજકાલ તેમના પુત્ર તૈમૂરની ચર્ચા છે.

પ્રી બર્થડે

પ્રી બર્થડે

તૈમૂરને તેના પ્રી બર્થડેમાં શાનદાર ગિફ્ટ મળી હતી અને ઈનાયા પણ ત્યાં હાજર હતી. જો કે આ પહેલા પણ બધાએ મળીને તૈમૂરનો જન્મદિવસ ઘરમાં ધામધૂમથી મનાવ્યો હતો. તમને જણાવી દઈએ કે આ તૈમૂરની પ્રી-બર્થડે પાર્ટી હતી. એ વખતે તેની શાનદાર તસવીરો વાયરલ થઈ હતી. તૈમૂરના પ્રી બર્થડે પર તેની સ્કૂલના કેટલાક દોસ્તો સાથે સ્ટાર કિડ્ઝ પણ હાજર હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X