તમન્ના ભાટિયાના આ ફોટો તમારા દિલમાં જગાવશે તમન્ના!

એન્ટરટેનમેન્ટ અને હિંમતવાલા જેવી ફિલ્મોએ ભલે તમન્ના ભાટિયાને બોલીવૂડમાં જોઇએ તેવી સફળતા ના આપી હોય પણ તેમ છતાં આ ફિલ્મોએ તમન્નાને એક ઓળખ તો જરૂરથી આપી છે.

અને આ કારણ છે કે પ્રમોશનથી લઇને મેગેઝિનના કવરપેઝ પર ચમકવા માટે તમન્ના કેટલાક એડ ડાયરેક્ટરનો મોસ્ટ ફેવરેટ બની ચૂકી છે ત્યારે હાલમાં તમન્નાએ જાણીતા મેગેઝિન જેએફડબલ્યૂ માટે તેનો ગ્લેમર અવતાર બતાવ્યો હતો. આ ફોટોશૂટમાં તમન્ના લાગતી હતી ગોર્ઝિયસ. તો જુઓ તમન્નાની આ ખાસ તસવીરો

ગોલ્ડન બ્યૂટી

ગોલ્ડન બ્યૂટી

જાણીતા મેગેઝિન જેએફડબલ્યૂના કવર પેઝ પર ચમકેલી તમન્ના ભાટિયા કવર પેઝ પર કંઇક આ રીતે લાગતી હતી ગોર્ઝિયસ.

બ્યૂટિફૂલ

બ્યૂટિફૂલ

તો આ ગ્લિટરી બ્લેક અને રેડ ટોપમાં તમન્ના લાગતી હતી સ્ટાઇલ દિવા

બોલ્ડ એન્ડ બ્યૂટિફૂલ

બોલ્ડ એન્ડ બ્યૂટિફૂલ

તો તમન્ના આ લૂકમાં લાગતી હતી બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ.

ગ્લેમરસ ડોલ

ગ્લેમરસ ડોલ

એક વાત તો માનવી જ રહી કે તમન્ના છે ગ્લેમરસ ડોલ.

બ્યૂટી ઇન બ્લેક

બ્યૂટી ઇન બ્લેક

તો આ ફોટોમાં ગ્લિટર બ્લેક ટોપમાં તમન્નાની ખૂબસૂરતી લાગતી હતી સુપર હોટ.

ગુજ્જુ ગર્લ તમન્ના

ગુજ્જુ ગર્લ તમન્ના

તમને થશે ગુજરાતી અને તમન્ના! પણ હું તો તમન્નાની આ વેશભૂષાની વાત કરું છે જેમાં તે લાગે છે ટિપકલ ગામની ગૌરી

સ્વીટ 16

સ્વીટ 16

તો આ ફોટોમાં તમન્નાનો ગેટઅપ જોઇને તમને જૂના જમાનાની હિરોઇનો યાદ ના આવી જાય તો કહેજો.

ટ્રેડિશન લૂક

ટ્રેડિશન લૂક

જો કે તે વાત તો છે કે તમન્ના ટ્રેડિશન અને વેસ્ટર્ન બન્નેમાં લાગે છે ક્લાસી.

બ્યૂટીફૂલ

બ્યૂટીફૂલ

વળી તેનો ગૌરો વાન, શાર્પ ફિચર અને બ્યૂટિફૂલ સ્માઇલ તેના લૂકને બનાવી દે છે બ્યૂટિફૂલ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X