South Indian Actress: ઉફ્ફ..ક્યા અદા ક્યા ઝલવે

તમે અત્યાર સુધી બોલિવૂડની સુંદર અભિનેત્રીઓની કાતિલ અદાઓ અને તેમના નખરાં જોયા હશે. પણ આજે અમે તમને જાણીતી સાઉથની સ્ટાર અભિનેત્રીઓની કેટલીક તસવીરો બતાવીશું જેમાં તેમણે મેગેઝિનના કવર પેઝ માટે બતાવી છે પોતાની કાતિલ અદાઓ.

આ ફોટા જોઇને તમે તેની સુંદરતાના કાયલ ના થઇ જાવ તો જ નવાઇ. શ્રૃતિ હસન, સમન્થા, એમી જેક્શનના આ ફોટોશૂટ છે દિલચશ્પ. તો સાઉથની આ બ્યૂટી અને તેમના ખાસ અંદાજને જુઓ આ ફોટો સ્લાઇડરમાં...

સમન્થા

સમન્થા

કટ વેરમાં ખૂબ જ આકર્ષક દેખાતી તમિલ એકટ્રેસ સમન્થાની ખૂબસૂરતી આ બ્લેક અને વાઇટ ગાઉનમાં લાગી રહી છે ખાસ.

ત્રિશા

ત્રિશા

ત્રિશાનો બોલ્ડ અવતાર અને કિલર લૂક આ ફોટાને બનાવી રહ્યો છે હોટ.

શ્રિયા સરન

શ્રિયા સરન

લોન્ઝરી વેરમાં પોતાના કસાયેલા શરીરની સુંદરતાને ઉજાગર કરી રહી છે શ્રિયા સરન.

શ્રૃતિ હસન

શ્રૃતિ હસન

બ્લેક, બોલ્ડ એન્ડ બ્યૂટિફૂલ શ્રૃતિ હસનના આ ફોટો જોઇને કોઇને પણ આ જ કહેવાનું મન થઇ જાય.

સમીરા રેડ્ડી

સમીરા રેડ્ડી

મેક્સિમ મેગેઝીન માટે કરાવેલા આ ફોટોશૂટમાં સમીરા રેડ્ડીએ લગાવી પાણીમાં આગ.

નીતુ ચંદ્રા

નીતુ ચંદ્રા

નીતુ ચંદ્રાનો બોલ્ડ અવતાર જોવા મળ્યો મેક્સિમ મેગેઝીનના કવર પેઝ પર.

કાજલ અગ્રવાલ

કાજલ અગ્રવાલ

કાજલ અગ્રવાલની આ અદાઓ તમને તેના કાયલ કરી દેશે.

એમી જેક્શન

એમી જેક્શન

ટોપલેશ અને સ્વીંમીંગવેરમાં સાઉથની પોપ્યૂલર એક્ટ્રેસ એમી જેક્શન લાગી રહી છે હોટ.

અનુષ્કા શેટ્ટી

અનુષ્કા શેટ્ટી

અનુષ્કા શેટ્ટીની આ અદાઓ તમને તેના દિવાના કરી દેશે.

નયનતારા

નયનતારા

ઇન્ડિયન લૂકમાં ગોર્ઝિયસ લાગતી નયનતારાએ કરાવ્યો મેગેઝિનના કવર પેઝ માટે આ ફોટોશૂટ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X