TRAILER: "બાજીરાવ મસ્તાની"

બોલીવુડ ન્યૂઝ: સંજય લીલા ભાનુશાળીની ફિલ્મ બાજીરાવ મસ્તાની 18 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે. પણ ફિલ્મનું પ્રમોશન અત્યારથી જ શરૂ કરી દેવામાં આવ્યું છે. સંજય લીલા ભાનુશાળી આ ફિલ્મના પ્રમોશનને લઈને કોઈ કસર નથી છોડવા માંગતા. વેલ, પ્રમોશન માટે તેમણે એક નવો જ રસ્તો શોધી કાઢ્યો છે.

જી હા, ફિલ્મની પહેલા આપણને જોવા મળશે "બાજીરાવ બ્લેજિંગ"...આ એક ગ્રાફીક્સ વેબ સિરીઝ હશે. જેનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ વેબ સિરિઝ 8 પાર્ટમાં રિલીઝ કરવામાં આવશે. આવતા મહિનાથી આપ તેને ઓન લાઈન જોઈ શકશો. ખાસ વાત તો એ છે કે આ ગ્રાફીક્સ સિરીઝમાં તમે રણવીર સિંહ, દિપીકા પાદુકોણ, અને પ્રિયંકા ચોપડાને જોઈ શકશો.

વિશ્વાસ નથી આવતો...તો જુઓ ટ્રેલર

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X