અનુષ્કા શર્માના કિચેનની કિંમત એક ફોરેન ટ્રીપ જેટલી
હાલમાં જ અનુષ્કા એરપોર્ટ પર સ્પૉટ થઈ જ્યાં સૌથી વધુ ધ્યાન તેના કિચેને ખેંચ્યુ. આ કિચેનની કિંમત એટલી છે તમે એટલામાં એક ફોરેન ટ્રીપ કરી આવશો.
બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્માની મોટાભાગની ફિલ્મો 100 કરોડથી વધુ કમાણી કરે છે. દરેક ફિલ્મની તેની ફી તેને બોલિવુડની ટૉપ એક્ટ્રેસની લાઈનમાં લાવી દે છે. તો પછી બોલિવુડની આ અભિનેત્રીના શોખ કંઈ નાના તો નહિ જ હોય ને. હાલમાં જ અનુષ્કા એરપોર્ટ પર સ્પૉટ થઈ જ્યાં સૌથી વધુ ધ્યાન તેના કિચેને ખેંચ્યુ. આ કિચેનની કિંમત એટલી છે તમે એટલામાં એક ફોરેન ટ્રીપ કરી આવશો.

બેગમાં લાગેલા કિચેને ખેંચ્યુ ધ્યાન
અનુષ્કા શર્માને ક્યારેક જ તેના મોંઘા શોખ માટે નોટિસ કરાઈ હોય પરંતુ હાલમાં તેનો એક શોખ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની રહ્યો છે. અનુષ્કા હાલમાં જ એરપોર્ટ પર દેખાઈ. ફૂલ સ્લીવ્ઝ ગ્રે ટૉપ અને બ્લેક હાઈ-વેસ્ટ પેંટ્સમાં અનુષ્કા ઘણી સ્માર્ટ લાગી રહી હતી. આ સાથે જ અનુષ્કાએ ઈટાલિયન લક્ઝરી બ્રાન્ડ પ્રાડાનું બ્લેક કલરનું બેગ હાથમાં રાખ્યુ હતુ. બાકી બધુ તો ઠીક છે પરંતુ આ બેગમાં જે કિચેન લટકતુ હતુ તેની કિંમત જાણીને તમે ચોંકી જશો.

આટલામાં ફરી આવશો વિદેશ!
અનુષ્કાના બેગમાં લાગેલ આ કિચેનની કિંમત એટલી છે કે તમે વિદેશની યાત્રા કરી આવશો. આ કિચેન પૂરી 305 ડૉલર એટલે કે 20,840 રૂપિયાનું છે. એટલામાં તમે શ્રીલંકાની એક સોલો ટ્રીપ કરી શકશો. અનુષ્કા શર્માની આ વર્ષે ત્રણ ફિલ્મો રિલીઝ થવાની છે. 29 જૂને તેની ફિલ્મ ‘સંજૂ' રિલીઝ થઈ રહી છે જેમાં અનુષ્કાએ એક જર્નાલિસ્ટની ભૂમિકા નિભાવી છે. ફિલ્મ અભિનેતા સંજય દત્તના જીવન પર આધારિત છે જેમાં રણવીર કપૂરે મુખ્ય ભૂમિકા નિભાવી છે.

આ ફિલ્મોમાં જલ્દી જોવા મળશે
ત્યારબાદ અનુષ્કાની ‘સૂઈ-ધાગા' અને ‘ઝીરો' રિલીઝ થશે. સૂઈ-ધાગા ફિલ્મ પ્રધાનમંત્ર મોદી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના મેક ઈન ઈન્ડિયા પર આધારિત છે. આ ફિલ્મમાં અનુષ્કા સાથે વરુણ ધવન મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું નિર્દેશન શરદ કટારિયા કરી રહ્યા છે. ત્યારબાદ ડિસેમ્બરમાં શાહરુખ ખાન અને કેટરિના કૈફ સાથે અનુષ્કાની ફિલ્મ ‘ઝીરો' રિલીઝ થશે. ફિલ્મનું નિર્દેશન આનંદ એલ રાય કરી રહ્યા છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો









Click it and Unblock the Notifications
