લગ્ન બાદ પણ આ હસીનાઓએ દિલ ખોલીને બોલ્ડ સીન્સ આપ્યા, લિસ્ટમાં મોટી અભિનેત્રીઓ સામેલ
આજકાલની બોલિવૂજ અભિનેત્રીઓ માટે બોલ્ડ સીન્સ આપવા એ સામાન્ય બાબત છે. જો કે એત જમાનામાં બોલ્ડ સીન્સ આપવા એ ખુબ જ હિંમતનું કામ હતું.
બોલિવૂડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેને એ સમયે પણ બોલ્ડ સીન્સ આપવાની હિંમત કરી હતી. આજે આપણે જે અભિનેત્રીઓની વાત કરી રહ્યાં છીએ તેણે તો લગ્ન કરીને પણ બોલ્ડ સીન્સ આપ્યા.

આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ બોલિવૂડની ટોચની અભિનેત્રી છે. આલિયાએ ખૂબ જ નાની ઉંમરમાં ઘણી લોકપ્રિયતા મેળવી છે. રણબીર કપૂર સાથે લગ્ન બાદ તેણે ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં રણબીર સિંહ સાથે ખૂબ જ બોલ્ડ સીન્સ કર્યા હતા.
ઐશ્વર્યા રાય
ઐશ્વર્યા રાય બોલિવૂડની ટોચની અભિનેત્રી છે. અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા બાદ ઐશ્વર્યાએ રણબીર કપૂર સાથે બોલ્ડ સીન આપ્યા હતા. રણબીર અને ઐશ્વર્યા ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલમાં સાથે જોવા મળ્યા હતા.
દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણ બોલિવૂડની મોસ્ટ પોપ્યુલર અભિનેત્રી છે. રણવીર સિંહ સાથે લગ્ન બાદ તેણે ફિલ્મ પઠાણમાં શાહરૂખ ખાન સાથે બોલ્ડ સીન્સ આપ્ય હતા.
કિયારા અડવાણી
કિયારા અડવાણીએ ભૂલ ભુલૈયા 2 અને સત્યપ્રેમ કી કથામાં કાર્તિક આર્યન સાથે કિસિંગ સીન પણ આપ્યા હતા.
કાજોલ
કાજોલ 90ના દાયકાની ટોચની અભિનેત્રી હતી અને તેણે વેબ સિરીઝ લસ્ટ સ્ટોરીઝ 2માં બોલ્ડ સીન આપીને બધાને ચોંકાવી દીધા હતા.












Click it and Unblock the Notifications
