Pics : તરસ બુઝાવતી હૉટ હસીનાઓ

મુંબઈ, 2 મે : આજકાલ કરીના કપૂર પુનઃ ચર્ચામાં છે. કારણ છે કોલ્ડડ્રિંકની જાહેરખબર. કરીના કપૂર હાલ લિમ્કાની જાહેરખબરમાં દેખાઈ રહ્યાં છે કે જેનું સ્લોગન છે પ્યાસ બઢાઓ.

જોકે આ કોઈ પહેલો પ્રસંગ નથી કે જ્યારે કરીના કપૂર જેવી હૉટ હસીના કોલ્ડડ્રિંકની જાહેરખબરમાં નજરે પડી રહી છે. અગાઉ પણ એવું થતું રહ્યું છે કે ઠંડા પીણાની જાહેરખબર હૉટ હસીનાઓએ કરી હોય કે જેથી પ્રોડક્ટનું ધૂમ વેચાણ થાય છે.

આવો આપને તસવીરો સાથે બતાવીએ કોલ્ડડ્રિંકની જાહેરખબરની બૉલીવુડની હૉટ હસીનાઓ.

કૅટરીના કૈફ

કૅટરીના કૈફ

બૉલીવુડના બાર્બી ગર્લ કૅટરીના કૈફ સ્લાઇસની જાહેરખબરમાં દેખાય છે. છેલ્લા કેટલાંક વર્ષોથી આ કોલ્ડડ્રિંકની એડ કરતાં કૅટના કારણે આજે સ્લાઇસ દરેક યુવાનની પસંદ છે.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

તાજેતરમાં પ્રિયંકા ચોપરા પેપ્સીની એક જાહેરખબરમાં દેવી સ્વરૂપે દેખાયાં છે. તેમની સાથે સ્ક્રીન શૅર કરી છે ક્રિસ ગેલે. આજકાલ આ જાહેરખબર ચર્ચામાં છે.

અસીન

અસીન

અસીનની મિરાંડાની જાહેરખબર ખૂબ જ લોકપ્રિય છે. તેની પંચલાઇન ‘પાગલપંથી ભી જરૂરી હૈ... ' સૌના મોઢે છે. નાનાથી માંડી મોટા તમામ આ ડ્રિંક પીવે છે.

સન્ની લિયોન

સન્ની લિયોન

સન્ની લિયોન પણ એનડ્રી ડ્રિંક xxxની જાહેરખબરમાં છે.

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય

વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાય પણ કોકા-કોલાની જાહેરખબર મેં આવી ચુક્યાં છે.

કરીના કપૂર

કરીના કપૂર

કરીના કપૂર આજકાલ લિમ્કાની જાહેરખબરમાં દેખાય છે કે જેનું સ્લોગન છે પ્યાસ બઢાઓ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X