બોલ્ડ બિકીનીમાં મસ્તી કરતી જોવા મળી ટીવીની સંસ્કારી અભિનેત્રી, ફોટો વાયરલ

Sonarika Bhdoria Bikini : દેવો કે દેવ મહાદેવ ટીવી સિરિયલમાં પાર્વતીનુ પાત્ર ભજવીને ફેમસ થયેલી સોનારિકા ભદૌરિયા આમ રિયલ લાઈફમાં બોલ્ડ અને બિંદાસ્ત છે.

હાલમાં જ સોનારિકા ભદૌરિયાએ તેના લેટેસ્ટ ફોટોથી તેના બોલ્ડ અને બિંદાસ્ત અંદાજનો પરિયય આપ્યો છે. હવે સોનાલિકાના આ ફોટો ઈન્ટરનેટ વાયરલ થઈ રહ્યાં છે.

Sonarika Bhdoria Bikini

સૌનરિકા પરિણીત છે અને હાલમાં અભિનેત્રી તેના પતિ સાથે વેકેશન પર પહોંચી છે. સોનારિકા સોશિયલ મીડિયા પર સતત તેના વેકેશન ફોટો શેર કરતી રહે છે. હવે સોનારિકાએ લેટેસ્ટ તસવીરોથી સોશિયલ મીડિયાનો પારો ચડાવ્યો છે.

હાલમાં જ સોનારિકા ભદૌરિયાએ તેના લેટેસ્ટ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ ફોટોમાં સોનારિકાનો બોલ્ડ બિકીની અવતાર જોવા મળી રહ્યો છે. તેના આ ફોટો તેના ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યાં છે.

આ તસવીરોમાં અભિનેત્રી સોનારિકા ભદૌરિયા ઓરેન્જ કલરની બિકીની પહેરેલી જોવા મળી રહી છે. ફોટામાં અભિનેત્રી દરિયા કિનારે કાતિલ પોઝ આપી રહી છે.

આ ફોટોમાં સોનારિકા ભદૌરિયા બીચ પર પોતાની બોલ્ડનેસથી ચાહકોના દિલ જીતી રહી છે. ફોટોમાં અભિનેત્રી તેના ટોન્ટ ફિગરને ફ્લોન્ટ કરી રહી છે. ફોટોમાં અભિનેત્રીને સ્વિમિંગ પૂલમાં નારિયેળ પાણીની મજા લેતી જોવા મળી રીહ છે.

કેટલાક ફોટોમાં સોનારિકા ભદૌરિયા પિંક કલરનો આઉટફિટ પહેરેલી જોવા મળી રહી છે. ફોટોમાં અભિનેત્રી પોતાની બોલ્ડનેસથી પોતાના ફેન્સનું દિલ જીતી રહી છે.

જણાવી દઈએ કે, સોનારિકા ભદૌરિયાએ આ વર્ષે વિકાસ પરાસર સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્નને માત્ર 10 મહિના જ થયા છે. સોનારિક ભદૌરિયા તેના પતિ સાથે ક્વોલિટી ટાઈમ માણી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X