Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

એમી જેક્શનની 10 હોટ અને મોસ્ટ બ્યૂટિફૂલ ઇંસ્ટાગ્રામ તસવીરો

એમી જેક્શનની સિંગ ઇઝ બ્લિંગ ફિલ્મ માટે લોકોએ ત્યાં સુધી કહી દીધું કે એમીએ સુપરસ્ટાર અક્ષય કુમારને પણ આ ફિલ્મમાં ઝાંખો પાડી દીધા છે. જો કે ભલે સિંગ ઇઝ બ્લિંગે એમી જેક્શનના કેરિયરને એક મચએવેટેડ હીટ આપી હોય પણ આ ઊંચાઇ સુધી પહોંચવા માટે એમીએ પણ ખૂબ જ મહેનત કરી છે.

વર્ષ 2012માં એક દિવાના થા જેવી ફ્લોપ ફિલ્મમાં તેના કહેવાતા બોયફ્રેન્ડ પ્રતિક બબ્બર જોડે કામ કર્યા બાદ. તેણે પોતાને કેરિયરને બચાવી રાખવા સાઉથની અનેક ફિલ્મોમાં કામ કર્યું અને પાછું સિંગ ઇઝ બ્લિંગથી બોલીવૂડમાં રિએન્ટ્રી કરી. જો કે ભલે એમીનું બોક્સ ઓફિસ કેરિયર ડગમગાતું રહેતું હોય લોકોના મનમાં એક બ્યૂટીફૂલ ગ્લેમ ડોલ તરીકેની ઇમેજ ઊભું કરવામાં એમી જેક્શન હંમેશા સફળ રહી છે.

અને એમીની તસવીરો જોઇને ઊંડા શ્વાસો લેતા એમીના અનેક દિવાનાઓ પણ છે. ત્યારે એમી જેક્શનના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટમાંથી એમીની કેટલીક સુંદર તસવીરો અમે તમારા માટે લાવ્યા છીએ. સાથે તે પણ જાણો કે બહારથી આટલી સુંદર લાગતી એમી દિલથી પણ એટલી જ સુંદર છે. તો જુઓ આ તસવીરો...

ગોલ્ડન ગર્લ

ગોલ્ડન ગર્લ

લાગે છે કે એમી જેક્શન કોઇ હેલોવીન પાર્ટીમાં જઇ રહી છે. તે ગોલ્ડન એન્જલ બની છે અને સુપર હોટ લાગી રહી છે, આ ગોલ્ડન આઉટ ફીટમાં.

હેપ્પી એમી

હેપ્પી એમી

ત્યારે પોતાના મિત્રો સાથે મઝા માણતી હેપ્પી એમી. નોંધનીય છે કે એમી એક બ્રિટિશ મોડેલ છે અને ભારતમાં રહીને અનેક વાર તેના પરિવારને ખૂબ જ મિસ કરે છે.

પાર્ટી ગર્લ

પાર્ટી ગર્લ

જો કે તેવું નથી કે એમીને ખાલી વર્ક હાર્ડર કરવામાં જ માને છે તે કામની સાથે મસ્તી પણ કરી જાણે છે. અને પાર્ટી કરવાનો મોકો મળે ત્યારે ચોક્કસથી મિત્રો સાથે ઉપડી જાય છે.

એમી જેક્શન

એમી જેક્શન

જો કે એમી ભલે વિદેશી હોય પણ તેની ભારતની અનેક વસ્તુઓ ખૂબ જ ગમે છે. અને તે જ્યારે પણ ભારતીય ગેટઅપમાં જોવા મળે છે ત્યારે તેની સુંદરતાને ચાર ચાંદ લાગી જાય છે.

એમી અને સૂરજ પંચોલી વચ્ચે ઇલુ ઇલુ!

એમી અને સૂરજ પંચોલી વચ્ચે ઇલુ ઇલુ!

જો કે ગપશપની ગલીઓમાંથી જે નવા સમાચાર આવ્યા છે તે પ્રમાણે હિરો ફિલ્મના હિરો સૂરજ પંચોલી અને એમી વચ્ચે હાલમાં ઇલુ ઇલુ ચાલી રહ્યું છે જો કે સૂરજે આ વાતનો અસ્વીકાર કર્યો છે.

હોટ એમી

હોટ એમી

જો કે સિંગ ઇઝ બ્લિંગની સફળતા બાદ સાઉથ અને બોલીવૂડ બન્નેની ફિલ્મમાં એમી જેક્શન એક લોકપ્રિય અભિનેત્રી તરીકે ઉભરી છે.

લારા અને એમી

લારા અને એમી

હાલમાં જ એમી જેક્શનને બ્રાન્દ્રા વિસ્તારમાં એક ફ્લેટ લીધો છે. જે વિષે તેણે સોશ્યલ મીડિયા પર જણાવ્યું હતું. અને વધુમાં કહ્યું હતું કે હાલ તો તેના ઘરમાં એક ગાદલાથી વધુ કંઇ નથી માટે તેને તેના ઘરની સોપિંગ કરવી પડશે.

હેપ્પી જેક્શન

હેપ્પી જેક્શન

ત્યારે એવી નથી કે એમી ખાલી ગ્લેમરની દુનિયાથી જ જોડાયેલી રહે છે. તે અનેક ચેરીટી કાર્યમાં પણ પોતાની જાતને એટલી જ બીઝી રાખે છે.

એમી જેક્શન

એમી જેક્શન

ત્યારે એમી પણ તે વાત સ્વીકારી છે કે સિંગ ઇઝ બ્લિંગની સફળતા બાદ તેની કેરિયરને એક નવી ઊંચાઇ મળી છે અને તેને અનેક નવી ઓફર મળી રહી છે.

એમી જેક્શન

એમી જેક્શન

ત્યારે ઇંસ્ટ્રાગ્રામ પર એમી જેક્શનની કેટલીક સુંદર તસ્વીરો ઉપર મુજબ હતી. જેમાં એમી જેક્શનની સુંદરતા તસવીરોની સુંદરતાને વધારી રહી હતી.

More From
Prev
Next
Read in English:
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X