• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

DAM HOT: ડબ્બુ રત્નાનીના કલેન્ડરની અનસીન તસવીર

|

ડબ્બુ રત્નાનીને કોઇ પણ પ્રકારની ઓળખાણની જરૂર નથી. તે બોલીવૂડ ઇન્ડસ્ટ્રીના જાણીતા ફેશન ફોટોગ્રાફર છે. જે તેમના વાર્ષિક કેલેન્ડર માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. 1999થી ડબ્બુ આ વાર્ષિક કેલેન્ડર નીકાળે છે અને દર વર્ષે તેમનું આ કેલેન્ડર બોલીવૂડનું "ટોક ઓફ ધ ટાઉન" રહે છે.

PICS : હસીનાઓનું હૉટ એક્સપોઝિંગ By Dabbu Way!

વધુમાં તેમાં જોડાવા માટે બોલીવૂડના તમામ હિરો હિરોઇન પડાપડી કરે છે. ત્યારે આ વર્ષ પણ ડબ્બુ રત્નાની જ્યારે બોલીવૂડના જાણીતા સેલેબ્રિટીને લઇને આ કેલેન્ડર બનાવવામાં વ્યસ્ત છે ત્યારે અમે તમને બતાવવાના છીએ ડબ્બુ રત્નાનીના આ કેલેન્ડરની કેટલીક અનસીન તસવીરો.

Pics : ડબ્બુના કૅલેન્ડરે આલિયા-પરિણીતી ટૉપલેસ!

આ અનસીન તસવીરો છે બોલીવૂડની ત્રણ સુંદર અભિનેત્રીઓની જેમનું નામ છે ઐશ્વર્યા રાય બચ્ચન, કેટરીના કૈફ અને દિપીકા પાદુકોણ. અને તે તો કહેવાની જરૂર જ નથી કે આ ત્રણેય હિરોઇનો કેટલીક સુંદર, હોટ અને ફોટોજેનિક છે. તો પછી રાહ શાની જોવાની જુઓ નીચેનો આ ફોટોસ્લાઇડર...

ઐશ્વર્યા રાય બચ્ચન

ઐશ્વર્યા રાય બચ્ચન

ઐશ્વર્યાની આ કમસીન અને કાતિલ અદાને કેમેરામાં કેદ કરી છે ડબ્બુ રત્નાનીએ. જો કે આ કેલેન્ડમાં કોણ કોણ જોડાશે અને કોઇ નહીં તે વાતની ચર્ચા ચારે બાજુ છે.

એક લટનો છે કમાલ

એક લટનો છે કમાલ

એટલું જ નહીં દર વર્ષની જેમ આ વર્ષે પણ ડબ્બુ કંઇક યુનિક કંઇક ખાસ કરવાનું વિચારી રહ્યા છે. અને આ વખતે પણ દર્શકોને મળશે કંઇક અલગ બિલકુલ દિપીકાના આ ફોટો જેવું.

વાઇટ હોર્સ બ્યૂટી

વાઇટ હોર્સ બ્યૂટી

તો કેટરીના કેફના આ ફોટામાં લાગી રહી છે વાઇટ હોર્સ બ્યૂટી.

ઐશ્વર્યા રાય બચ્ચન

ઐશ્વર્યા રાય બચ્ચન

બોલીવૂડના તેવા અનેક જાણીતા સ્ટાર છે જેમણે તેમનો પહેલા ફોટોશૂટ કે પોર્ટફોલિયા ડબ્બુ જોડે બનાવ્યો હોય અને તેવા જ એક સ્ટાર છે. રિતિક રોશન.

સ્ટાર સાથે મિત્રતા

સ્ટાર સાથે મિત્રતા

સાથે જ તે વાત પણ જગજાહેર છે કે દર વર્ષ ડબ્બુના કેલેન્ડરમાં અનેક નામી ચહેરાઓ એટલા માટે જોડાય છે કારણ કે તે તમામ ડબ્બુના સારા મિત્રો પણ છે.

દિપીકા પાદુકોણ

દિપીકા પાદુકોણ

દિપીકા પાદુકોણની આ કાતિલ અદાને પણ કેમેરાના લેન્સમાં કેદ કરી છે ડબ્બુએ. અને તેમનો અને સ્ટારનો કર્મ્ફર્ટ જોન જ તેમને આવા સુંદર ફોટો ક્લીક કરવાનો મોકો આપે છે.

ડબ્બુનો ડેબ્યુ

ડબ્બુનો ડેબ્યુ

પોતાના સૌથી મોટા બ્રેક વિષે જણાવતા ડબ્બુ કહ્યું કે જ્યારે પૂજા ભટ્ટ 2-3 વર્ષથી મીડિયામાં નહતી બોલતી ત્યારે હું તેને અતુલ અગ્નિહોત્રીના કારણે ઓળખતો હતો...

પૂજા ભટ્ટ

પૂજા ભટ્ટ

ત્યારે પૂજા ભટ્ટ મારે સાથે ફોટોશૂટ કરવાનું નક્કી કર્યું. અને પૂજાના તે ફોટો જોઇને તમામ લોકો ત્યારે ક્રેઝી થઇ ગયા હતા જેણે મને મોટો બ્રેક આપ્યો હતો.

કેરિયરની શરૂઆત

કેરિયરની શરૂઆત

ડબ્બુ પોતના જીવન વિષે જણાવતા કહ્યું કે હું એક મીડલ ક્લાસ સિંધી ફેમિલિથી આવું છું. મારા પિતાની બોમ્બે ડાઇગની રિટેલ શોપ હતી. મને નાનપણથી ફોટોગ્રાફી માટે ગાંડો શોખ હતો.

સુમિત ચોપરા

સુમિત ચોપરા

ડબ્બુએ કહ્યું કે મેં મારા ભણતર બાદ જાણીતા ફોટોગ્રાફર સુમિત ચોપરાને આસિસ્ટ કરવાનું શરૂ કર્યું.

મોડલિંગ શરૂ કર્યું

મોડલિંગ શરૂ કર્યું

અને સાથે જ સેમી પ્રોફેશનલ કેમેરાથી મે મારા તે ફેન્ડ જે મોડેલ બનવા માંગતા હોય તેમની સાથે શુટિંગ કરવાનું શરૂ કર્યું. મે સુમિતને હું જ્યારે 20 વર્ષનો થયો ત્યાં સુધી આસિસ્ટ કર્યું.

સંજય ગુપ્તા

સંજય ગુપ્તા

સંજય ગુપ્તા દ્વારા તે સંજય દત્તને મળ્યા અને ફિલ્મો સાથે તે રીતે જોડાયા.

ડબ્બુ રત્નાની

ડબ્બુ રત્નાની

પોતાના સંધર્ષ વિષે જણાવતા ડબ્બુ કહે છે કે શરૂઆતમાં તેમની પાસે એટલા પૈસા નહતા પણ ધીરે ધીરે તેમને સફળતા મળતી ગઇ.

આતિશ ફિલ્મથી કેરિયરની શરૂઆત

આતિશ ફિલ્મથી કેરિયરની શરૂઆત

તેમણે કહ્યું જ્યારે આતિશ ફિલ્મમાં મેં સંજય દત્ત કેટલાક ફોટો પાડ્યા ત્યારે તેનો ઉપયોગ પબ્લિસીટી પોસ્ટર તરીકે કરાયો અને લોકોએ કામ કામને બિરદાવ્યું.

ડબ્બુને મળ્યું કામ

ડબ્બુને મળ્યું કામ

આતિશ જે બાદ મને અનેક ફિલ્મોમાં કામ મળ્યું અને તે બાદ મેં મેગેઝિન માટે શૂટ કરવાનું શરૂ કર્યું અને હું એક સ્વતંત્ર ફોટોગ્રાફર બની ગયો.

English summary
The name Dabboo Ratnani needs no introduction! He is a leading fashion photographer, who is famous for his annual calendar, which has become one of the most awaited showbiz events in India since its first publication in 1999. We bring to you some really hot and unseen pictures of Aishwarya Rai Bachchan, Katrina Kaif and Deepika Padukone from Dabboo's calendar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X