For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'બુર્જ ખલીફા' ગીત પર ઉર્વશી રૌતેલાએ ઠુમકાં લગાવ્યાં, વીડિયો વાયરલ

'બુર્જ ખલીફા' ગીત પર ઉર્વશી રૌતેલાએ ઠુમકાં લગાવ્યાં, વીડિયો વાયરલ

By Staff
|
Google Oneindia Gujarati News

હાલમાં જ અક્ષય કુમાર અને કિયારા અડવાણીની ફિલ્મ લક્ષ્મી રિલીઝ થઈ. આ ફિલ્મનું ગીત બુર્ગ ખલીફા ઘણું લોકપ્રિય થયું. ગીતે સોશિયલ મીડિયા પર ખુબ ધૂમ મચાવી છે. હવે આ ગીત પર ઉર્વશી રૌતેલા ધમાકેદાર ડાંસ કર્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

દિવાળીના અવસર પર ઉર્વશી રૌતેલાએ આ ધમાકેદાર વીડિયો શેર કર્યો. તેમણે શાનદાર ડ્રેસ કેરી કર્યો છે જેના વખાણ કરતાં ફેન્સ થાકતા નથી. ઉર્વશી ભારે ડાંસ કરી રહી છે અને તેના એક્સપ્રેશંસ પણ ગજબના છે.

ઉર્વશી રૌતેલાએ ડાંસ કર્યો

ઉર્વશી રૌતેલાએ ડાંસ કર્યો

સોશિયલ મીડિયા પર ઉર્વશી રૌતેલા ઘણી એક્ટિવ રહે છે. તે સુંદર ફોટો વીડિયો શેર કરે છે. ફેન્સ પણ તેની પોસ્ટને ખુબ શેર કરે છે. તેમને લાખો લોકો ફોલો કરે છે. દર્શકો તેમની પોસ્ટ પર ખુબ વખાણ કરી રહ્યા છે.

દિવાળી પર ધમાલ મચાવી

દિવાળી પર ધમાલ મચાવી

ઉર્વશી રૌતેલાએ દિવાળી પર આ વીડિયો શેર કર્યો. દિવાળી પર તે આવા જોશમાં જોવા મળી. ફેન્સ પણ આ વીડિયોને પસંદ કરી રહ્યા છે.

ગ્લેમરસ અવતાર

ગ્લેમરસ અવતાર

ઉર્વશી રૌતેલા બૉલીવુડમાં ગ્લેમરસ અવતાર માટે ઓળખાય છે. ફેન્સ તેના લુક અને ડ્રેસિંગ સેંસને ખુબ ફોલો કરે છે.

અરબ ફેશન વીકમાં ઉર્વશી રૌતેલાએ ધમાલ મચાવી હતી

અરબ ફેશન વીકમાં ઉર્વશી રૌતેલાએ ધમાલ મચાવી હતી

હાલમાં જ ઉર્વશી રૌતેલા અરબ ફેશન વીકમાં જોવા મળી હતી. તે પહેલી ભારતીય મહિલા શોસ્ટૉપર બની.

સોનાનો મેકઅપ

ઉર્વશી રૌતેલાએ આ ફેશન વીકમાં 24 કેરેટ અસલી સોનાનો મેકઅપ કર્યો. દુનિયાભરમાં ઉર્વશી રૌતેલાએ ખુબ ચર્ચા મેળવી હતી.

કિયારા અડવાણીના હૉટ ફોટામાં દેખાયો કાતિલ લુક, જુઓ Picsકિયારા અડવાણીના હૉટ ફોટામાં દેખાયો કાતિલ લુક, જુઓ Pics

English summary
Urvashi Rautela danced on burj khalifa song, video went viral
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X