સ્ટ્રેપી આઉટફિટમાં કાતિલ પોઝ આપતી કેમેરામાં કેદ થઈ વાણી કપૂર, જુઓ ફોટો
લેટેસ્ટ લુકમાં વાણી કપૂર નૂડલ સ્ટ્રેપી ડ્રેસમાં જોવા મળી રહી છે. આ ડ્રેસ વાણી પર કમાલનો ખૂબસૂરત લાગી રહ્યો છે. વાણીએ અલગ-અલગ પોઝ આપીને તેના લુકને ચાર ચાંદ લગાવ્યા છે.
અભિનેત્રી વાણી કપૂર આ દિવસોમાં ફિલ્મોથી દુર છે. જો કે તે ફેન્સ વચ્ચે રહેવાનું સારી રીતે જાણે છે. વાણી કપૂર સમયે સમયે તેના ફોટો-વીડિયો શેર કરીને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. હવે વાણી કપૂરે પોતાનો લેટેસ્ટ લુક શેર કરીને ફરીથી સોશિયલ મીડિયાનો પારો ચડાવ્યો છે.

વાણી કપૂરનો લેટેસ્ટ અવતાર
હાલમાં જ વાણી કપૂરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેનો લેટેસ્ટ લુક ફેન્સ માટે શેર કર્યો છે. લેટેસ્ટ લુકમાં વાણી કપૂર કમાલની હોટ એન્ડ બોલ્ડ લાગી રહી છે. હવે વાણી કપૂરનો આ લુક ફેન્સની ધડકન વધારી રહ્યો છે.

સ્ટ્રેપી ડ્રેસમાં કમાલ લાગી રહી છે
લેટેસ્ટ લુકમાં વાણી કપૂર નૂડલ સ્ટ્રેપી ડ્રેસમાં જોવા મળી રહી છે. આ ડ્રેસ વાણી પર કમાલનો ખૂબસૂરત લાગી રહ્યો છે. વાણીએ અલગ-અલગ પોઝ આપીને તેના લુકને ચાર ચાંદ લગાવ્યા છે. હવે ફોટો વાયરલ થઈ રહ્યા છે.

કિલર પોઝ આપતી જોવા મળી
વાણી કપૂર પોતાની બોલ્ડ અને કિલર સ્ટાઈલથી ફેન્સના દિલોની ધડકન વધારવાનું સારી રીતે જાણે છે. વાણી કપૂર આ નૂડલ સ્ટ્રેપી આઉટફિટમાં અદ્ભુત લાગી રહી છે. ફેન્સને તેનો લુક પસંદ આવી રહ્યો છે.

કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી
વાણી કપૂર પરફેક્ટ ફિગરની માલકિન છે. તે આ ડ્રેસમાં તેના અદભુત કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. વાણી કપૂર બોડી હેંગિંગ આઉટફિટમાં કમાલની હોટ લાગી રહી છે.

વાણી કપૂર સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે
વાણી કપૂર સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. તે પોતાની તસવીરો અને વીડિયો ફેન્સ માટે શેર કરતી રહે છે. વાણી કપૂરની લેટેસ્ટ તસવીરો આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે.












Click it and Unblock the Notifications
