વરુણ અને પરિણીતીએ અચાનક કરી કિસ, સેટ પર બધા જ હેરાન...
વરુણ ધવન અને જોન અબ્રાહમની એક્શન ફિલ્મ ઢીશૂમ નું ટેન્ડિંગ સોન્ગ "જાનેમન આહ" રિલીઝ થઈ ચૂક્યું છે. પરિણીતી ચોપરા અને વરુણ ધવનનું આ ગીત ખૂબ જ ફેમસ થઈ ચૂક્યું છે અને હીટ તો થાય જ ને, આખરે હોટ અને સેકસી પરિણીતી ચોપરાનું પહેલું ગીત છે.
આ ગીત તો મજેદાર જ છે. પરંતુ ગીતના અંતમાં વરુણ અને પરિણીતી ચોપરાનું લિપલોક ઘણું જ ફેમસ થયું છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે બંનેની કેમેસ્ટ્રી ઘણી જ હોટ છે. બંનેની કિસને લઈને વરુણ અને પરિણીતીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
ખરેખરમાં વરુણ અને પરિણીતીનું આ ક્યૂટ કિસ ગીતમાં હતું જ નહીં. આ કિસ કોરિયોગ્રાફ કરવામાં આવ્યું જ ના હતું. આ આખો આઈડિયા વરુણ ધવનનો હતો. ગીતના લૌન્ચિંગમાં પરિણીતી ચોપરા એ જણાવ્યું કે આ વરુણનો આઈડિયા હતો કે આખા ગીતને એક કિસ સાથે પૂરું કરવામાં આવે.
જાણો શુ થયું જ્યારે વરુણ અને પરિણીતીએ સેટ પર કિસ કરી..

જ્યારે વરુણ અને પરિણીતીએ સેટ પર કિસ કરી..
જ્યારે નિર્દેશક રોહિત ધવન સેટ પરથી ચાલ્યા ગયા અને ગીતના કોરિયોગ્રાફર અહમદ ખાન પણ હાજર ના હતા.

જ્યારે વરુણ અને પરિણીતીએ સેટ પર કિસ કરી..
ગીતની રિહર્શલ ચાલી રહી હતી ત્યારે જ વરુણ અને પરિણીતીએ કિસ કરી.

જ્યારે વરુણ અને પરિણીતીએ સેટ પર કિસ કરી..
બધા જ તેમને ઘુરી ઘુરીને જોવા લાગ્યા કારણકે કિસ ક્યાં પણ ગીતમાં હતી જ નહીં.

જ્યારે વરુણ અને પરિણીતીએ સેટ પર કિસ કરી..
પરંતુ બધાને તેમનો કિસનો આઈડિયા ખૂબ જ પસંદ આવ્યો.

જ્યારે વરુણ અને પરિણીતીએ સેટ પર કિસ કરી..
આ ગીતમાં વરુણ અને પરિણીતીની હોટ કેમેસ્ટ્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.

જ્યારે વરુણ અને પરિણીતીએ સેટ પર કિસ કરી..
વરુણ અને પરિણીતી પહેલીવાર કોઈ ગીતમાં સાથે જોવા મળ્યા છે અને બંનેની કેમેસ્ટ્રી ખૂબ જ સરસ જામે પણ છે.

જ્યારે વરુણ અને પરિણીતીએ સેટ પર કિસ કરી..
આ ગીતના પહેલા લૂકનું પોસ્ટર હતું.

જ્યારે વરુણ અને પરિણીતીએ સેટ પર કિસ કરી..
વજન ઘટ્યા પછી પરિણીતી ચોપરા એકદમ સ્લિમ દિવા લાગે છે.

જ્યારે વરુણ અને પરિણીતીએ સેટ પર કિસ કરી..
વરુણ હંમેશા તેને ચાર્મિંગ લુક્સના કારણે ચર્ચામાં જ રહે છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
