• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Video: હદ છે યાર, સુલતાન સલમાન ખાનની થાય છે પૂજા અને આરતી

|

હવે તો સલમાન ખાનના ફેનની તો હદ થઇ ગયી છે. માન્યું કે સલમાન ખાનના ફેન્સ તેના માટે ખુબ જ ક્રેઝી છે. પરંતુ સલમાન ખાનની પૂજા અને આરતી કરવી કંઈક વધારે પડતું જ થઇ ગયું છે. સલમાન ખાનની સુલતાને દેશભરમાં એવો તહેલકો મચાવ્યો કે હવે સલમાન ખાનની પૂજા પણ થવા લાગી. ખાસ કરીને કુશ્તી કરવાવાળા લોકો તેના દીવાના બની ગયા છે.

આનો જ અસર છે કે કાનપુરના ચંદુ અખાડાના પહેલવાન સલમાન ખાનની ભગવાનની જેમ પૂજા કરે છે. એનાથી સાફ છે કે સલમાન ખાનની ફિલ્મ સુલતાને તેને આ અખાડાના પહેલવાનનો ભગવાન બનાવી દીધો.

આ પહેલવાનોને સલમાન ખાનની સુલતાન આટલી બધી પસંદ આવી કે તેમને સલમાન ખાનને પોતાનો ઉસ્તાદ માની લીધો અને એટલું જ નહિ પરંતુ સલમાન ખાનની તસ્વીર આગળ તેમની આરતી કરીંને આશીવાદ લેવામાં આવે છે. ત્યારબાદ જ તેઓ અખાડામાં કસરત માટે ઉતરે છે.

જુઓ વીડિયો...

English summary
The wrestlers of Chandu Akhara thank Sultan Salman Khan for fitness inspirations.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X