Watch Trailer : અપના બૉમ્બે ટૉકીઝ... એક ગીતમાં સમાયાં વીસ સ્ટાર્સ
મુંબઈ, 26 એપ્રિલ : ભારતીય સિનેમાના 100 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યે રિલીઝ થનારી મહત્વની ફિલ્મ બૉમ્બે ટૉકીઝના એક ગીતમાં બૉલીવુડની એક-બે નહીં, પણ વીસ મુખ્ય હસ્તીઓ નજરે પડી રહી છે. અપના બૉમ્બે ટૉકીઝ... નામના આ ગીતમાં વીસ સ્ટાર્સ એક સાથે જોઈ શકાય છે.

વૈભવી મર્ચંટ દ્વારા કોરિયોગ્રાફ કરાયેલ અપના બૉમ્બે ટૉકીઝ... ગીતનું વીડિયો જોઈ ફિલ્મના દિગ્દર્શકો માટે મોંમાંથી દાદ નિકળ્યા વિના નથી રહેતી. ઝોયા અખ્તર, અનુરાગ કશ્યપ, કરણ જૌહર તેમજ દિબાકર બૅનર્જી આ ચાર દિગ્દર્શકો છે બૉમ્બે ટૉકીઝના. ચારેય દિગ્દર્શકોએ એક સ્ક્રીન ઉપર વીસ જેટલાં સ્ટાર્સને લાવી કમાલ કરી છે.
આ ગીતની ખાસિયત એ પણ છે કે બૉલીવુડના 20 પાર્શ્વ ગાયકોએ આ ગીતમાં પોતાનો અવાજ આપ્યો છે. પ્રથમ વાર કોઈ ગીત 20 ગાયકોએ મળી ગાયું છે. ફિલ્મનું આ મુખ્ય ગીત બૉલીવુડના સૌથી પ્રતિષ્ઠિત ગાયકો દ્વારા ગવાયું છે. અપના બૉમ્બે ટૉકીઝ... ગીતની ખાસિયત એ છે કે તમામ ગાયક-ગાયિકાઓએ ગીતના વીડિયોમાં તેવા કલાકારોને પોતાનો અવાજ આપ્યો છે કે જેમના માટે બીજી ફિલ્મોમાં તેઓ સામાન્ય રીતે પાર્શ્વ ગાયન કરે છે. આ ગીતના ગાયકોમાં સુનિધિ ચૌહાણ, શાન, કવિતા કૃષ્ણમૂર્તિ, એસ. પી. બાલાસુબ્રહ્મણ્યમ, અભિજીત, કુમાર સાનૂ, અલકા યાજ્ઞિક, મોહિત ચૌહાણ, સોનૂ નિગમ, સુદેશ ભોંસલે, શ્રેયા ઘોષાલ, શિલ્પા રાવ, ઉદિત નારાયણ, કેકે અને સુખવિંદરનો સમાવેશ થાય છે.
આવો જોઇએ બૉમ્બે ટૉકીઝ ફિલ્મના આ સ્પેશિયલ ગીત અપના બૉમ્બે ટૉકીઝ...નું ટ્રેલર.
<center><iframe width="600" height="338" src="http://www.youtube.com/embed/VByWs3tTyGk" frameborder="0" allowfullscreen></iframe></center>
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
