Uff... દુલ્હન બનીને પણ સલમાન ની છેડતી કરતી બિપાશા

બિપાશા બસુ આખરે મિસિસ કરણ સિંહ ગ્રોવર બની ચુકી છે. તેમના લગ્ન ખરેખર માં ખુબ જ યાદગાર લગ્ન હતા. પરંતુ લગ્ન નું રીસેપ્સન તેના કરતા પણ વધારે યાદગાર રહ્યું કારણકે ત્યાં આખું બોલિવૂડ ભેગું થયું હતું.

લગ્ન ના રીસેપ્સન માં જયારે સલમાન ખાન પહોચ્યા ત્યારે બધા જ સલમાન ખાન ના લગ્ન ની વાત કરવા લાગ્યા. પોતાના લગ્ન ના સવાલ પર સલમાન ખાન કઈ ના બોલી શક્યા ખાલી શરમાતા રહ્યા. ત્યારે સલમાન ખાન ની મદદ કરવા માટે બિપાશા બસુ કુદી પડી.

બિપાશા બસુ એ સલમાન ખાન ના લગ્ન વિશે કહ્યું કે તેઓ ક્યારેય પણ લગ્ન નહી કરે અને સલમાન ખાને લગ્ન કરવા પણ ના જોઈએ. કારણકે સલમાન ખાન ના એટલા બધા દિવાના છે અને તે બધા જ તેમને ખુબ જ પ્રેમ કરે છે. એટલા માટે તેમને એવા જ રહેવું જોઈએ લગ્ન કર્યા વિના આ વાત પર સલમાન ખાન ની શરમાતી તસ્વીરો.

સલમાન ખાન ની સાથે

સલમાન ખાન ની સાથે

સલમાન ખાન અને બિપાશા બસુ એ "નો એન્ટ્રી" માં સાથે કામ કર્યું હતું.

સલમાન ખાન પરેશાન

સલમાન ખાન પરેશાન

સલમાન ખાન પોતાના લગ્નનો સવાલ સાંભળી ને પરેશાન થઇ ચુક્યા હતા.

સલમાન ખાન અને બિપાશા બસુ

સલમાન ખાન અને બિપાશા બસુ

સલમાન ખાન અને બિપાશા બસુ ના અણબન ની વાતો ખુબ જ ઉડી રહી હતી પરંતુ આ તસ્વીર જોઇને તો એવું કઈ જ લાગતું નથી.

બિપાશા બસુ

બિપાશા બસુ

બિપાશા બસુ સલમાન ખાને ને લગ્ન ના સવાલ થી બચાવીને જ લાવી.

ક્યારે કરશે લગ્ન

ક્યારે કરશે લગ્ન

બધા નો સલમાન ખાન માટે એક જ સવાલ હતો કે સલમાન ખાન લગ્ન ક્યારે કરશે.

નો એન્ટ્રી મેં એન્ટ્રી

નો એન્ટ્રી મેં એન્ટ્રી

આ ફિલ્મ ઘણા સમયથી બંધ પડી છે પરંતુ બંને ને જોઇને લાગે છે કે ફિલ્મ જલ્દી થી શરુ થઇ શકે છે.

જોન થી અલગ

જોન થી અલગ

સલમાન ખાન અને બિપાશા બસુ વચ્ચેના મતભેદ નું કારણ બન્યા હતા જોન અબ્રાહમ.

સુપર હેન્ડસમ

સુપર હેન્ડસમ

લગ્ન ભલે ગમે તેના હોઈ પરંતુ બધા ની નજર તો સલમાન ખાન પર જ છે.

હવે છોડી પણ દો

હવે છોડી પણ દો

આ વખતે તો બિપાશા બસુ એ સલમાન ખાન ને લગ્ન ના સવાલથી બચાવી લિધા પરંતુ આગળ કોણ બચાવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X