કોણ છે પૃથ્વી શોની ગર્લફ્રેન્ડ નીધિ તપાડિયા? બોલ્ડનેસમાં અભિનેત્રીઓને ટક્કર આપે છે

આઈપીએલની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. આઈપીએલમાં ખેલાડીઓની સિક્સરો સાથે સાથે તેની લવ લાઈફની પણ ખુબ ચર્ચા થાય છે. હવે પૃથ્વી શો તેની ગર્લફ્રેન્ડને કારણે ચર્ચામાં છે.

હાલ સોશિયલ મીડિયા પર પૃથ્વી શોની ખુબ ચર્ચા છે. તે અબુ ધાબીમાં IFFA એવોર્ડ શો દરમિયાન શૉ પહેલીવાર તેની ગર્લફ્રેન્ડ નિધિ તપાડિયા સાથે જાહેર કાર્યક્રમમાં સાથે જોવા મળ્યો છે.

Needhi Tapadia

પૃથ્વી શૉના નિધિ તપાડિયા સાથેના સંબંધોના સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે શૉએ એક પાર્ટી દરમિયાનનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ ફોટો મિસ્ટ્રી ગર્લ તરીકે ચાહકોમાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ ગયો.

આ મિસ્ટ્રી ગર્લ બીજું કોઈ નહીં પણ અભિનેત્રી અને મોડલ નિધિ તપાડિયા હતી. 2016 માં અભિનય કારકિર્દી શરૂ કરનાર નિધિએ ઘણા ટીવી શો તેમજ કેટલાક મ્યુઝિક આલ્બમ્સમાં કામ કર્યું છે.

નિધિએ સોની ટીવીના ફેમસ શો CIDમાં પણ કામ કર્યું છે. નિધિ મહારાષ્ટ્રના નાસિકની રહેવાસી છે. નિધિ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યા 1 લાખથી વધુ છે.

નિધિએ ખૂબ જ નાની ઉંમરે અભિનય શરૂ કર્યો છે. નિધિનું પહેલું વિડિયો આલ્બમ 4 વર્ષની ઉંમરે રિલીઝ થયું હતું. આનાથી નિધિને ખૂબ જ ઝડપથી ફેમસ થવાની તક મળી.

પૃથ્વી શૉએ પહેલીવાર જાહેરમાં નિધિ સાથેના સંબંધોનો સ્વીકાર કર્યો છે. આ પહેલા બંને સોશિયલ મીડિયા પર ઘણી વખત એકબીજાની પોસ્ટ પર કોમેન્ટ કરતા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X