Worst Bikini Babesમાં આ હિરોઇન્સનો સમાવેશ થાય છે, તસવીરો
બોલિવુડમાં જીનત અમાનથી લઇને સોનમ કપૂર, ઇશા દેઓલ, આલિયા ભટ્ટ વગેરે સુધી હોટ બિકીની બેબ્સના રૂપમાં આપણી સામે આવી ચૂકી છે. તેમાંથી દરેકે દર્શકોના હોશ ઊડાવી દીધા છે. પરંતુ એવું નથી કે સૌની હોટનેસ જોઇને લોકોના હોશ ઊડી ગયા. કેટલીક એટલી બેકાર દેખાતી હતી કે દર્શક બિચારા વિચારવા લાગ્યા કે અરે યાર શા માટે ડિરેક્ટરે આને પહેરાવી બિકીની!
કારણ કે કેટલીક એવી એક્ટ્રેસિસ પણ છે જે હોટ બિકીનીમાં પણ એટલી કોલ્ડ લાગે છે કે આપ લગભગ જાતે વિશ્વાસ ના કરી શકો. આવો આપ પણ નજર નાખો કંઇક એવી જ હાલની બિકીની બેબ્સ પર જેમને બિકીનીમાં જોઇને આપ એ વિચારશો કે કદાચ તેમણે આટલી હિંમત ના જ બતાવી હોત.

ઈશા દેઓલ
ફિલ્મ ધૂમમાં ઈશા દેઓલને દરિયામાંથી નહાઈને બિકીનીમાં બહાર નીકળતા બતાવવામાં આવી છે. આ તસવીરને જોઇને આપ ખરેખર હેરાન થઇ જશો કે આ શું થઇ રહ્યું છે.

શાહઝાન પદ્મસી
ફિલ્મ હાઉસફુલ 2માં શાહઝાન પદ્મસી બિકીનીમાં એવી દેખાઇ કે લોકોના હોશ ઊડી ગયા.

સમીરા રેડ્ડી
એમાં કોઇ શંકા નથી કે સમીરા રેડ્ડી સેક્સી અને હોટ છે. પરંતુ માત્ર ઢંકાયેલા કપડામાં. નહીં કે બિકીનીમાં!

આલિયા ભટ્ટ
ફિલ્મ સ્ટૂડેંટ ઓફ ધ યરમાં આલિયા ભટ્ટ જ્યારે બિકીનીમાં દેખાઇ તો એવું લાગ્યું કે કોઇ ટીનેજ ગર્લ ખૂબ જ કોશિશ કરીને અહીં સુધી પહોંચી છે.

મિનિષા લાંબા
કિડનેપમાં મિનિષાનો બિકીની સીન માત્ર ફિલ્મમાં સમજ્યા વિચાર્યા વગર જ ફિટ કરી દેવામાં આવ્યો હોય તેવું લાગતું હતું.

સોનમ કપૂર
અને ફાઇનલી આપણી મસકલી સોનમ કપૂર. જોકે સોનમ કપૂર પોતાના ફેશન સેંસને લઇને હંમેશા ચર્ચામાં રહે છે પરંતુ બિકીનીને લઇને તેમનો સેંસ ખરેખર ખરાબ રહ્યો.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
