ઝી સિને એવોર્ડ 2014: તસવીરોમાં જુઓ સ્ટાઇલિશ સેલિબ્રિટીઓનો ફેશનેબલ અંદાજ

Posted By:
Subscribe to Oneindia News

ઝી સિને એવોર્ડ 2014ની રાહ માત્ર સેલિબ્રિટી્ઝને નથી હોતું પરંતુ સામાન્ય જનતા પણ તેની સાથે ઘણી જોડાયેલી હોય છે. રેડ કાર્પેટમાં કઇ સેલિબ્રિટીએ કયા કપડાં પહેર્યા અને કોણ કેટલું સારું દેખાઇ રહ્યું છે, એ વાત પર બધાની નજર હોય છે. તો ચાલો તસવીરો થકી જોઇએ કે ઝી સિને એવોર્ડના રેડ કાર્પેટ પર કઇ સેલિબ્રિટીઝ લાગી સૌથી સુંદર.

દીપિકા પાદૂકોણ

દીપિકા પાદૂકોણ

દીપિકાએ સ્લીવલેસ નઇમ ખાનના ડિઝાઇનર સિલ્વર કલરે ચળકતું ગાઉન પહેર્યું હતું. પોતાના લુકને સંપૂર્ણ કરવા માટે દીપિકાએ માથા પર સિલ્વર ચેનનો ટીકો લગાવી રાખ્યો હતો.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

પ્રિયંકાએ આ અંગે રેડ કાર્પેટ રર સાડી પહેરી રાખી હતી. પ્રિયંકાનો લુક એકદમ ગુંડે ફિલ્મની હિરોઇનને મેચ કરતી હતી.

અમૃતા રાવ

અમૃતા રાવ

આ વખતે રેડ કાર્પેટ જી સિને એવોર્ડ પર અમૃતા રાવે બ્લેક ગાઉન પહેરીને બધાનું દિલ જીતી લીધું. અમૃતાએ બ્લેક સ્લીવલેસ ગાઉન પહેરી રાખ્યું હતું, જેમાં વેસ્ટ ડાઇમન્ડ કટ હતું.

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી દરેક વખતની જેમ આ વખતે પણ કહેર વરસાવી રહી હતી. તેણે પ્લેન વાઇટ મરમેડ સ્ટાઇલનું ફ્રિલ્લ ગ્રાઉન્ડ પહેરી રાખ્યું હતું. ગાઉનની નીચે બ્લેક ફ્રિલ્લ લાગેલું હતુ. સોનાક્ષી ઘણી સ્ટાઇલિશ લાગી રહી હતી.

સોનલ ચૌહાણ

સોનલ ચૌહાણ

રેડ કાર્પેટ પર સોનલે ઘણી રિલીવિંગ કપડાં પહેરી રાખ્યા હતા. આ ગાઉનને બેક પર ઘણા ડીપ કટ હતા, જેણે અનેક લોકોને ચોંકાવી દીધા હતા.

વાણી કપૂર

વાણી કપૂર

વાણી કપૂરે રેડ કાર્પેટ પર વરૂણ બહલની ડિઝાઇનર સાડી પહેરીને બધાનું મન મોહી લીધું. સાડી કાળા અને સફેદ રંગના નેટવાળી હતી, જેમાં અનેક સિતારાઓ ચમકી રહ્યાં હતા.

પ્રેગ્નેન્ટ જેનેલિયા ડિસૂઝા

પ્રેગ્નેન્ટ જેનેલિયા ડિસૂઝા

જી હાં, જેનેલિયા ડિસૂઝા પ્રેગ્નેન્ટ છે અને તે જી સિને એવોર્ડના રેડ કાર્પેટ પર આવી હતી. તેમણે રેડ કાર્પેટ પર રોયલ કલરના ગાઉન પહેરી રાખ્યા હતા, જેના પર તેણે મહરૂણ રંગની શાલ પણ હતી. તે ઘણી સુંદર દેખાઇ રહી હતી.

યામી ગૌતમ

યામી ગૌતમ

યામીએ ઓફ શોલ્ડર પીળા રંગનું ગાઉન પહેર્યું હતુ. આ મરમેડ ગાઉન નીચે ફ્રિલ્લવાળું હતુ. યામીનું સ્મિત અને તેનો આ ગ્રાઉન તેને સુંદર બનાવવાની સાથે સ્ટાઇલિશ પણ બનાવતો હતો.

English summary
Zee Cine Awards 2014 we spotted many bollywood celebrities who look beautiful and carry amazing fashion sense. Here are some pics of celebrities on red carpet from Zee Cine Awards 2014.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.