• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘ગુજરાત 11’ બની બેસ્ટ ગુજરાતી ફિલ્મ, જાણો કોને મળ્યો બેસ્ટ એક્ટર-એક્ટ્રેસનો એવોર્ડ?

|
Google Oneindia Gujarati News

નવા વર્ષના પહેલા ત્રણ મહિના એટલે એવોર્ડના મહિના. આ ત્રણ મહિનામાં ઓસ્કર, ગોલ્ડન ગ્લોબથી લઈને બોલીવુડમાં ફિલ્મફેર જેવા ઢગલાબંધ એવોર્ડ યોજાય છે. તો ગુજરાતી મનોરંજન ઈન્ડસ્ટ્રી પણ આમાં પાછળ નથી. છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતી મનોરંજન ઈન્ડસ્ટ્રીમાં પ્રતિષ્ઠિત એવા ટ્રાન્સમીડિયા એવોર્ડ મુંબઈમાં યોજાઈ ગયા. આ એવોર્ડમાં ડેઈઝી શાહની ફિલ્મ ગુજરાત 11 બેસ્ટ ફિલ્મ બની છે.

આ ઉપરાંત નેશનલ એવોર્ડ વિનર ફિલ્મ 'હેલ્લારો' ઉપરાંત ખૂબ વખણાયેલ વિશિષ્ટ નાટક 'સફરજન' તેમજ ગાંધીજી ની ૧૫૦મી જન્મજ્યંતિ નિમિતે ગુજરાત સરકાર અને શ્રીમદ રાજચંદ્ર મિશન, ધરમપુર નિર્મિત 'ભારત ભાગ્ય વિધાતા' નાટકને વિશેષ એવાર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. ત્યારે એમની સમગ્ર ટીમ મંચ પર ઉપસ્થિત થઈ ત્યારે ઐતિહાસિક દૃશ્યો સર્જાયાં હતાં.

આ રહ્યું વિનર્સનું આખુ લિસ્ટ

ગુજરાતી ફિલ્મો – 2019

ગુજરાતી ફિલ્મો – 2019

શ્રેષ્ઠ લેખકઃ ડો. વિક્રમ પંચાલ, શૌનક વ્યાસ (ટીચર ઓફ ધ યર)

શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફીઃ વિશાલ સંગવાઈ, રાજા ફડતરે (ગુજરાત ઈલેવન)

બેસ્ટ એડિટિંગઃ પંકજ સપકાલે (ગુજરાત ઈલેવન)

બેસ્ટ કોરિયોગ્રાફરઃ કૃણાલ સોની (૨૪ કેરેટ પિત્તળ)

બેસ્ટ આર્ટડિરેક્ટરઃ જય શિહોરા (મોન્ટુ ની બિટ્ટુ)

બેસ્ટ લિરિસિસ્ટઃ દિલીપ દવે (મોન્ટુ ની બિટ્ટુ)

બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટરઃ મેહુલ સુરતી (મોન્ટુ ની બિટ્ટુ)

બેસ્ટ સિંગર ફીમેલઃ ભૂમિ ત્રિવેદી (૪૭ ધનસુખ ભવન)

બેસ્ટ સિંગર મેલઃ સિદ્ધાર્થ અમિત ભાવસાર (ધુનકી)

બેસ્ટ ચાઈલ્ડ એક્ટરઃ દિયા પટેલ (દિયા ધી વન્ડર ગર્લ)

બેટ કમેડિયનઃ જીતુ પંડ્યા (સાજણ પ્રીતની જગમાં થશે જીતઃ

બેસ્ટ એક્ટર ઈન નેગેટિવ રોલઃ રાગી જાની (ટીચર ઓફ ધ યર)

બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસઃ યામિની જોશી (જલસાઘર)

બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસઃ ચેતન દૈયા (હંગામા હાઉસ)

ડેબ્યૂટન્ટ બેસ્ટ એક્ટ્રેસઃ પૂજા ઝવેરી (મિસ્ટર કલાકાર)

ડેબ્યૂટન્ટ બેસ્ટ એક્ટરઃ સોહમ શાહ (ફેકબૂક ધમાલ)

કલર્સ ગુજરાતી બેસ્ટ એક્ટ્રેસઃ ડેઇઝી શાહ (ગુજરાત ઈલેવન)

કલર્સ ગુજરાતી બેસ્ટ એક્ટરઃ મૌલિક નાયક (મોન્ટુ ની બિટ્ટુ)

બેસ્ટ ડિરેક્ટરઃ વિજયગીરી બાવા (મોન્ટુ ની બિટ્ટુ)

રેડ એફ.એમ. બજાતે રહો લીસનર્સ ચોઈસઃ મોન્ટુ ની બિટ્ટુ (વિજયગીરી ફિલ્મોસ, ટ્વિન્કલ બાવા)

બેસ્ટ ફિલ્મઃ ગુજરાત ઈલેવન - (જે.જે.ક્રીએશન, યશ શાહ, હરેશ પટેલ, એમ.એસ.જોલી, જયંત ગીલાતર)

ટીવી સીરીયલ એવોર્ડ – 2019

ટીવી સીરીયલ એવોર્ડ – 2019

શ્રેષ્ઠ લેખકઃ વર્ષા અડાલજા, હર્ષા જગદીશ (અભિલાષા એક અસ્તિત્વની)

શ્રેષ્ઠ સહાયક એક્ટ્રેસઃ નાદિયા હિમાની (સાવજ એક પ્રેમ ગર્જના)

શ્રેષ્ઠ સહાયક એક્ટરઃ હિતેશ દવે (દીકરી વ્હાલનો દરિયો)

શ્રેષ્ઠ એક્ટ્રેસઃ મહેક ભટ્ટ (સાવજ એક પ્રેમ ગર્જના)

શ્રેષ્ઠ એક્ટરઃ હિતેન કુમાર (અભિલાષા એક અસ્તિત્વની)

શ્રેષ્ઠ દિગ્દર્શકઃ ધાર્મિક હેમકુમાર (મહેક મોટા ઘરની વહુ)

શ્રેષ્ઠ ટીવી સીરીયલઃ અભિલાષા એક અસ્તિત્વની (એ.ઇસ.પી.પ્રોડક્શન)

મુંબઈ નાટક એવોર્ડ – 2019

મુંબઈ નાટક એવોર્ડ – 2019

શ્રેષ્ઠ લેખકઃ વિનોદ સરવૈયા (તમે ઘણું જીવો)

શ્રેષ્ઠ સહ એક્ટ્રેસઃ પલ્લવી પાઠક (ચકરડી ભમરડી)

શ્રેષ્ઠ સહ એક્ટરઃ રાજેન્દ્ર બુટાલા (ચકરડી ભમરડી)

શ્રેષ્ઠ એક્ટ્રેસઃ અમી ત્રિવેદી (જાણતા અજાણતા)

શ્રેષ્ઠ એક્ટરઃ લીનેશ ફણસે (ધુમ્મસ)

શ્રેષ્ઠ દિગ્દર્શકઃ કમલેશ મોતા (ધુમ્મસ)

ચિત્રલેખા શ્રેષ્ઠ નાટકઃ ધુમ્મસ (માર્વેલ આર્ટ, મયંક મહેતા)

ગુજરાત નાટકો માટેના એવોર્ડ

શ્રેષ્ઠ લેખકઃ રિશીત ઝવેરી (નિમિત કમ બેક સૂન)

શ્રેષ્ઠ બાળ કલાકારઃ હેમ દેસાઈ (નિમિત કમ બેક સૂન)

શ્રેષ્ઠ સહ એક્ટ્રેસઃ દેવાંગી ભટ્ટ જોશી (એકલા ચાલો રે)

શ્રેષ્ઠ સહ એક્ટરઃ મેહુલ વૈષ્ણવ (તમારા ભાઈ ફૂલ ટુ ફટાક)

શ્રેષ્ઠ એક્ટ્રેસઃ પૂર્વી ભટ્ટ (શુભ મંગલ સાવધાન)

શ્રેષ્ઠ એક્ટરઃ સલીલ ઉપાધ્યાય (અદાલત ૨૪ X ૭)

શ્રેષ્ઠ દિગ્દર્શકઃ વૈભવ દેસાઈ (મૂળરાજ મેન્શન)

ચિત્રલેખા શ્રેષ્ઠ નાટકઃ મૂળરાજ મેન્શન (ફોરમ આર્ટસ એન્ડ પ્રોડક્શન)

વિશેષ એવોર્ડ્સ – 2019

વિશેષ એવોર્ડ્સ – 2019

ટ્રાન્સમીડિયા સ્પેશ્યલ એવોર્ડઃ ‘હેલ્લારો' (સારથી પ્રોડક્શન)

ટ્રાન્સમીડિયા સ્પેશ્યલ એવોર્ડઃ નાટક ‘સફરજન' (અમરદીપ પ્રોડક્શન)

ટ્રાન્સમીડિયા સ્પેશ્યલ એવોર્ડઃ નાટક ‘ભારત ભાગ્ય વિધાતા' (શ્રીમદ રાજચંદ્ર મિશન, ધરમપુર)

શ્રી મહેશ - નરેશ વિશેષ એવોર્ડઃ કેદાર - ભાર્ગવ (સંગીત દિગ્દર્શક)

હેમુ ગઢવી એવોર્ડઃ શ્રી પ્રફુલ દવે (લોકગાયક)

સ્વ. ગોવિંદભાઈ પટેલ મહારથી એવોર્ડઃ શ્રી આનંદ પંડિત (બોલીવૂડ નિર્માતા)

ધીરુભાઈ અંબાણી મેમોરીયલ એવોર્ડઃ શ્રી પ્રવીણકુમાર શાંતિલાલ ગોસલિયા (એમ.ડી., ઘી ગોસલિયા ગ્રુપ)

સ્વ. મનોહર કાનુનગો જૈન રત્ન એવોર્ડઃ શ્રી કમલકુમાર સચેતી (પ્રમુખ, જૈન સામાજિક જૂથ આંતરરાષ્ટ્રીય ફેડરેશન, મુંબઈ)

લાઈફ ટાઈમ એચીવમેન્ટ ફીમેલ - મીનળ પટેલ

લાઈફ ટાઈમ એચીવમેન્ટ મેલ - ફિરોઝ ઈરાની

આ પણ વાંચો: સારા અલી ખાનના સુપર સેક્સી અને હૉટ ફોટા જોઈ ફેન્સ થયા ક્રેઝી

English summary
Gujarat 11 wons best gujarati transmedia film award see full list
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X