For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જલદી જ જાહેર થઈ શકે ગુજરાત વિધાસભા ચૂંટણીની તારીખ, અમિત શાહે આપ્યા સંકેત

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને કેન્દ્રીય

|
Google Oneindia Gujarati News

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને કેન્દ્રીય પદાધિકારિ ની અધ્યક્ષતામાં યોજાયેલ કોર કમિટીની બેઠક માં ઉપસ્થિત રહેલ કોર કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Bhupendra patel

ભાજપ ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 ને લઇને એક્શન મોડમાં આવી ગયુ છે. તેને લઇને ભાજપ દ્વારા અમદાવાદ ખાતે મીડિયા સેન્ટર પણ અલગી ઉભુ કર્ય છે. સાથે જ કેન્દ્રના નેતાઓના ગુજરાત પ્રવાસ વધી ગયા છે.

કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ પોતાના મત વિસ્તારમાં સતત આવે છે પરંતુ તે ભાજપની કૌર કમિટીના સભ્ય સાથે બઠક નથી કરતા પરંતુ અમિત શાહ ગુજરાત આવીને કૌર કમિટીના સભ્યો સાથે બેઠક કરીને ચૂંટણી નજીકમાં ગમે ત્યારે જાહેરાત થવાના સંકેત આપ્યા હતા.

બીજી તરફ આમ આદમી પાર્ટી અને કોગ્રેસ પણ પોતાની તમામ તાકાત ચૂંટણી પ્રચારમાં લગાવી દીધી છે. દિલ્હીના મુખ્યમત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં દર અઠવાડીયા આવીને ચૂંટણી લક્ષી વચનો આપીને જાય છે.

English summary
Gujarat assembly elections can be announced anytime
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X