ઇરોઝ નાઉ પર સ્ટ્રીમ થઈ રહી છે 'સેક્સ એજ્યુકેશન', યુવાનોને કરશે જાગૃત
ઇરોઝ નાઉ પર સ્ટ્રીમ થઈ રહી છે 'સેક્સ એજ્યુકેશન', યુવાનોને કરશે જાગૃત
મુંબઈઃ ગ્લોબલ એન્ટરટેઈનમેન્ટ કંપની અને ઇરોસ એસટીએક્સ ગ્લોબલ કોર્પોરેશનની માલિકીની દક્ષિણ એશિયાની અગ્રણી સ્ટ્રીમિંગ મનોરંજન સેવા ઇરોસ નાઉએ આજે ફિલ્મ સેક્સ એજ્યુકેશનની જાહેરાત કરી છે. આ એક ગુજરાતી ફિલ્મ છે. જે છેલ્લા ઘણા સમયની જુની માન્યતાઓ પર આધારિત છે. સેક્સ એજ્યુકેશન મૂવી તમામ પ્રકારની રૂઢિઓને તોડીને પ્રેમ, આદર અને સ્વતંત્રતાના મહત્વને પ્રકાશિત કરશે. આ ફિલ્મ 19 એપ્રિલ, 2021 એટલે કે આજે ઈરોઝ નાઉ પર રીલિઝ થશે.

આ ફિલ્મનું અભિવાદન પ્રણવ એમ. પટેલે કર્યું છે. જેમાં સમર્થ શર્મા, દિવ્યા ભટ્ટ, ચેતન દૈયા જેવા શ્રેષ્ઠ કલાકારો છે. વાર્તા કિશોરોમાં નિષ્પક્ષ લૈંગિક શિક્ષણના મહત્વની આસપાસ ફરે છે. જેનો હેતુ ફક્ત જૈવિક સંદર્ભે જ નહીં પરંતુ એસટીડી દ્વારા લોકોને ઘણી બાબતોથી પરિચિત કરવી જાગૃતિતા ફેલાવવાનો છે. આ એક 'સંવેદનશીલ વિષય' માનવામાં આવે છે. ફિલ્મ આજના સમયમાં એક મહત્વપુર્ણ વિષયને સામે લાવી રહી છે. જે વિવિધ પાસોઓ સંબંધિત શિક્ષણ આપે છે
સેક્સ એજ્યુકેશન તમને રોમાંસ, નાટક અને લોકોમાં રહેલી જુદા જુદા માન્યતાઓ તરફ લઇ જાય છે. 'સેક્સ એજ્યુકેશન' આજથી એટલે કે 19મી એપ્રિલથી ઇરોસ નાઉ પર સ્ટ્રીમ થઈ રહી છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
