For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : સૌથી વધુ બ્રાન્ડ સપોર્ટ સાથે રિલીઝ થઈ કૅપ્ટન અમેરિકા...

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 5 એપ્રિલ : હૉલીવુડ ફિલ્મ કૅપ્ટન અમેરિકા ધ વિંટર સોલ્જર ગઈકાલે ભારતના 200 કરતા વધુ શહેરોના 1200 જેટલા થિયેટરોમાં રિલીઝ થઈ ગઈ. ફિલ્મને 16 બ્રાન્ડોનો ટેકો છે. આટલા મોટાપાયે બ્રાન્ડના ટેકા સાથે ભારતમાં રિલીઝ થયેલી આ હૉલીવુડની અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મ કહેવાઈ રહી છે.

કૅપ્ટન અમેરિકા ધ વિંટર સોલ્જર ફિલ્મને ટેકો આપનાર આ 16 બ્રાન્ડોમાં કૉટનવર્લ્ડ, સેલિઓ, બાયોવર્લ્ડ, વૉક્સ પૉપ, મંત્ર, મૅક્સ, જોવી, બી ફૉર બૅગ્સ, મૅક્મેરાઇઝ, સ્પ્રિંગ અનિયન, ડીડેકૉર, સૅસૂન, નયાસા, જોયો પ્લાસ્ટિક, હસબ્રો (ફનસ્કૂલ દ્વારા વિતરિત) અને પોટ્રેનિક્સનો સમાવેશ થાય છે. બ્રાડ્નોની આ સંખ્યાએ વર્ષ 2013ની ફિલ્મ આયરન મૅન 3ને પાછળ મૂકી દીધી છે કે જેનું 15 બ્રાન્ડો સાથે જોડાણ હતું.

કૅપ્ટન અમેરિકા ધ વિંટર સોલ્જર ફિલ્મ ભારતીય દર્શકો માટે હિન્દી, તેલુગુ અને તામિળમાં ડબ કરવામાં આવી છે, જ્યારે હિન્દી ડબિંગ ડૉલ્બી એટમૉસમાં પણ ઉપલબ્ધ છે. ડૉલ્બી એટમૉસ આજુબાજુની ધ્વનિઓના અવાજની ટેક્નિકનું એક નામ છે. તે 2ડી અને 3ડીમાં જોઈ શકાય છે. સ્ટુડિયો ડિઝની ઇન્ડિયાના ઉપ પ્રમુખ અમૃતા પાન્ડે કહે છે કે આ ડિઝની સ્ટુડિયો દ્વારા અત્યાર સુધી સૌથી મોટા પાયે રિલીઝ કરાયેલી અંગ્રેજી ફિલ્મ છે.

મુંબઈમાં તાજેતરમાં કૅપ્ટન અમેરિકા ધ વિંટર સોલ્જર ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું. જોઇએ કોણ-કોણ હાજર રહ્યું :

કૅપ્ટન અમેરિકા ધ વિંટર સોલ્જર સ્પેશિયલ સ્ક્રીનિંગ

કૅપ્ટન અમેરિકા ધ વિંટર સોલ્જર સ્પેશિયલ સ્ક્રીનિંગ

કૅપ્ટન અમેરિકા ધ વિંટર સોલ્જર સ્પેશિયલ સ્ક્રીનિંગમાં કે કે મેનન.

કૅપ્ટન અમેરિકા ધ વિંટર સોલ્જર સ્પેશિયલ સ્ક્રીનિંગ

કૅપ્ટન અમેરિકા ધ વિંટર સોલ્જર સ્પેશિયલ સ્ક્રીનિંગ

કૅપ્ટન અમેરિકા ધ વિંટર સોલ્જર સ્પેશિયલ સ્ક્રીનિંગમાં કે કે મેનન અને તેમના પત્ની નિવેદિતા ભટ્ટાચાર્ય.

કૅપ્ટન અમેરિકા ધ વિંટર સોલ્જર સ્પેશિયલ સ્ક્રીનિંગ

કૅપ્ટન અમેરિકા ધ વિંટર સોલ્જર સ્પેશિયલ સ્ક્રીનિંગ

કૅપ્ટન અમેરિકા ધ વિંટર સોલ્જર સ્પેશિયલ સ્ક્રીનિંગમાં નિવેદિતા ભટ્ટાચાર્ય.

કૅપ્ટન અમેરિકા ધ વિંટર સોલ્જર સ્પેશિયલ સ્ક્રીનિંગ

કૅપ્ટન અમેરિકા ધ વિંટર સોલ્જર સ્પેશિયલ સ્ક્રીનિંગ

કૅપ્ટન અમેરિકા ધ વિંટર સોલ્જર સ્પેશિયલ સ્ક્રીનિંગ

કૅપ્ટન અમેરિકા ધ વિંટર સોલ્જર સ્પેશિયલ સ્ક્રીનિંગ

કૅપ્ટન અમેરિકા ધ વિંટર સોલ્જર સ્પેશિયલ સ્ક્રીનિંગ

કૅપ્ટન અમેરિકા ધ વિંટર સોલ્જર સ્પેશિયલ સ્ક્રીનિંગ

કૅપ્ટન અમેરિકા ધ વિંટર સોલ્જર સ્પેશિયલ સ્ક્રીનિંગ

કૅપ્ટન અમેરિકા ધ વિંટર સોલ્જર સ્પેશિયલ સ્ક્રીનિંગ

કૅપ્ટન અમેરિકા ધ વિંટર સોલ્જર સ્પેશિયલ સ્ક્રીનિંગમાં કુણાલ રૉય કપૂર.

કૅપ્ટન અમેરિકા ધ વિંટર સોલ્જર સ્પેશિયલ સ્ક્રીનિંગ

કૅપ્ટન અમેરિકા ધ વિંટર સોલ્જર સ્પેશિયલ સ્ક્રીનિંગ

કૅપ્ટન અમેરિકા ધ વિંટર સોલ્જર સ્પેશિયલ સ્ક્રીનિંગ

કૅપ્ટન અમેરિકા ધ વિંટર સોલ્જર સ્પેશિયલ સ્ક્રીનિંગ

કૅપ્ટન અમેરિકા ધ વિંટર સોલ્જર સ્પેશિયલ સ્ક્રીનિંગ

કૅપ્ટન અમેરિકા ધ વિંટર સોલ્જર સ્પેશિયલ સ્ક્રીનિંગમાં અમિત સાધ.

English summary
Kay Kay Menon, Nivedita Bhattacharya, Amit Sadh and others during the special screening of Hollywood movie Captain America The Winter Soldier held at Mumbai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X