New List : આ છે હૉલીવુડની 20 હૉટેસ્ટ Bikini Babes

હૉલીવુડ સુંદરીઓ દ્વારા બિકિની પહેરવી અને પોતાની ટોન્ડ બૉડીઝનું પ્રદર્શન કરવું કોઈ પણ સ્ત્રીને ઈર્ષ્યા કરાવી શકે છે. કેટલીક હૉલીવુડ બિકિની બેબ્સ તો સેક્સી ફિગર્સ અને સ્ટાઇલિશ બિકિની દ્વારા હલચલ મચાવી નાંખે તેવી છે.

ઇંસ્ટાગ્રામ હોય કે ફોટોશૂટ, કેટલીક સ્ટનિંગ સ્ટાર્સ પોતાના ફૅન્સ માટે બિકિની તસવીરોની સોગાતો આપતી રહે છે. માત્ર હૉલીવુડ અભિનેત્રીઓ જ નહીં, પણ સિંગર્સ અને સુપરમૉડેલ્સ પણ પૈસા માટે આવું પ્રદર્શન કરનારાઓની યાદીમાં સામેલ છે.

કિમ કાર્દશિયનથી માંડી કેલી ઑસ્બર્ન સુધીની આખી હૉલીવુડ બિકિની બેબ્સની લાંબી યાદી છે. મોટાભાગના સ્ટાર્સ પોતાના વૅકેશન, મૅગેઝીન શૂટ કે વિવિધ ઇવેંટ્સની તસવીરો શૅર કરે છે. દાખલા તરીકે રિહાનાએ તાજેતરમાં જ એલે અને એસ્ક્વાયર મૅગેઝીન માટે રેસી ફોટોશૂટ કરાવ્યું છે.

તેવી જ રીતે બેયોંસ નોલ્સ દીકરીના જન્મ બાદ પોતાના ફિગરને મેંટેન કરવામાં સફળ રહ્યાં છે, તો કિમ કાર્દશિયન પણ પોતાની બિકિની તસવીરો વારંવાર પોસ્ટ કરતા રહે છે. કેટ અપ્ટૉન, નિકી મિનાજ જેવી અનેક હૉલીવુડ સેલિબ્રિટીઓ પણ બિકિની બેબ્સ તરીકે જાણીતી છે.

ચાલો આજે અમે આપને બતાવીએ 20 હૉટેસ્ટ બિકિની બેબ્સ ઑફ હૉલીવુડ :

રિહાના

રિહાના

બૅડ ગર્લ રીરી રિહાના પોતાના બોલ્ડ બિકિની શૂટ્સ દ્વારા ઘણી હૉલીવુડ બિકિની બેબ્સને કાંટાની ટક્કર આપે છે. આ ડાયમંડ્સ સિંગર એલે અને એસ્ક્વાયર યૂકે મૅગેજીન માટે રેસી તેમજ ટૉપલેસ તસવીરો ખેંચાવી ડિસેમ્બરને હૉટ બનાવવાના છે.

ગેસ કરો?

ગેસ કરો?

ગેસ કરો? હૉટ બિકિની બૉડી સાથે આ કઈ અભિનેત્રી છે? આગામી સ્લાઇડ માટે ક્લિક કરો...

કિમ કાર્દશિયન

કિમ કાર્દશિયન

હા જી, તેઓ કિમકાર્દશિયન હતાં કે જેઓ પોતાની હૉટેસ્ટ બિકિની તસવીરો વડે ઇંસ્ટાગ્રામ પર રાજ કરે છે.

બેયોંસ

બેયોંસ

બેયોંસ જાણે છે કે કઈ રીતે ફોટોશોપ અને પ્રેગ્નંસી અફવાઓને રોકવી. આ કર્વી દિવા પોતાના એસેટ્સ પ્રદર્શિત કરતા સારી રીતે જાણે છે.

કેટ અપ્ટૉન

કેટ અપ્ટૉન

ઘણી હૉલીવુડ બિકિની બેબ્સને કાંટાની ટક્કર આપતા 22 વર્ષીય કેટ અપ્ટૉન પણ આ યાદીમાં સામેલ છે.

કૅંડિસ સ્વેનપોએલ

કૅંડિસ સ્વેનપોએલ

હાલમાં કેંડિસ સ્વેનપોએલ લીડિંગ સુપરમૉડેલ છે. તેઓ 2013ના વિક્ટોરિયા'સ સીક્રેટ ફૅશન શોના શોસ્ટૉપર હતાં કે જ્યાં એંજલે 10 મિલિયન ડૉલરની ફૅંટાસી બ્રા પહેરી હતી.

મિરાંડા કેર

મિરાંડા કેર

વધુ એક વિક્ટોરિયા' સીક્રેટ એંજલ મિરાંડા કેર એક માતા છે અને પોતાની ક્યૂટ ડિમ્પલ સ્માઇલ તથા સેક્સી બિકિની બૉડ દ્વારા કોઈ પણ પુરુષને ઘુંટણીએ કરી શકે છે.

એલેસૅંડ્રા એમ્બ્રોસિયો

એલેસૅંડ્રા એમ્બ્રોસિયો

એલેસૅંડ્રા એમ્બ્રોસિયા હાલમાં વધુ એક લીડિંગ એંજલ છે. શું તમે માનસો કે તેઓ 2 બાળકોના માતા છે?

પેરિસ હિલ્ટન

પેરિસ હિલ્ટન

પેરિસ હિલ્ટન હૉટ અને સેક્સી છે.

કેંડલ જેનર

કેંડલ જેનર

પોતાનું રનવે અને બિકિની બૉડ જાળવી રાખવા આ અપકમિંગ સુપરમૉડેલ કેંડલ જેનર સખત મહેનત કરી રહી છે.

કાયલી જેનર

કાયલી જેનર

કાયલી જેનર કેંડલ તથા કિમ કાર્દશિયનને ફૉલો કરે છે કાયલી.

લી મિશેલ

લી મિશેલ

લી મિશેલ વધુ એક ઇંસ્ટાગ્રામ ક્વીન ઑપ બિકિની પિક્સ છે. લાગે છે તેઓ રિહાના અને કિમના પગલે ચાલે છે.

નિકી મિનાજ

નિકી મિનાજ

એનાકોન્ડા સિંગર તાજેતરમાં જ પોતાના રૉન્ચી મ્યુઝિક વીડિયો દ્વારા છવાઈ ગયા છે.

કેલી ઑસ્બર્ન

કેલી ઑસ્બર્ન

કેલી ઑસ્બર્ન છે આ. ભૂલી જાઓ તેમના વાળ, માત્ર બિકિની પર ફોકસ કરો.

એલે મૅકફેર્સન

એલે મૅકફેર્સન

50 વર્ષની વયે એલે મૅકફેર્સન આજે ઘણી બિકિની બેબ્સને ટક્કર આપે છે.

કેટ હડસન

કેટ હડસન

ચાલો, કેટ હડસનના ડિમ્પલ સ્માઇલ અને બ્યૂટી પર નહીં, પણ બિકિની બૉડી પર ફોકસ કરો.

ડેમી લોવેટો

ડેમી લોવેટો

લાખો ફૅન્સના રોલ મૉડેલ ડેમી લોવેટો પણ હૉટેસ્ટ હૉલીવુડ બિકિની બેબ છે.

કૅટી પેર

કૅટી પેર

શું આ સમજાવવાની જરૂર છે ખરી કે આ રોર સિંગરે કેમ આ યાદીમાં જગ્યા બનાવી?

સેલેના ગોમ્ઝ

સેલેના ગોમ્ઝ

સ્પ્રિંગ બ્રેકર્સ અભિનેત્રી અને ગાયિકા સેલેના ગોમ્ઝ પણ હૉટેસ્ટ હૉલીવુડ બિકિની બ્યુટી છે.

જેનિફર લોપેઝ

જેનિફર લોપેઝ

બૂટી સિંગર જેનિફર લોપેઝના નામ વગર આ યાદી અપૂર્ણ જ ગણાશે.

જેસિકા અલ્બા

જેસિકા અલ્બા

હૉલીવુડ સીરેન જેસિકા અલ્બા પણ હૉટેસ્ટ હૉલીવુડ બિકિની બેબ્સમાં સામેલ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X