B'day Spcl : જુઓ રશિયન મૉડેલ ઇરીના શાયકનના હૉટેસ્ટ Bikin Pics

હૉટ એન્ડ ગોર્જિયસ ઇરીના શાયક આજે પોતાનો જન્મ દિવસ ઉજવી રહ્યા છે. રશિયન મૉડેલ તથા અભિનેત્રી ઇરીના સ્પોર્ટ્સ ઇલ્યુસ્ટ્રૅટેડ સ્વિસમૂટ ઇસ્યુમાં પોતાના ઍપીરિયંસ માટે જાણીતા છે. તેઓ સતત 2007થી આ મૅગેઝીનનો ભાગ રહ્યા છે. તેઓ 2011માં આ મૅગેઝીનના કવર મૉડેલ પણ હતાં.

ઇરીના શાયકે માર્કેટિંગનો અભ્યાસ કર્યો હતો, પરંતુ તેઓ તેનાથી કંટાળી ગયા હતાં અને બ્યુટી સ્કૂલ જૉઇન કરી હતી. આ રશિયન મૉડેલે મિસ ચેલ્યાબિંસ્ક 2014નો ખિતાબ જીત્યો હતો અને તે પછી સફળતા તેમની પાછળ ચાલી રહી છે. 2010થી ફુટબૉલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સાથે ડેટિંગ
કરતાં ઇરીના અરમાની, ઇંટીમિસ્સિમી, લાકોસ્ટ તથા ગેસ જેવી ડિઝાઇનિંગ બ્રાન્ડ્સ માટે મૉડેલિંગ કરી ચુક્યા છે.

2007થી સ્પોર્ટ્સ ઇલ્યુસ્ટ્રૅટેડ સ્વિસમસૂટ ઇસ્યુ માટે ઍપીરિયંસ કર્યા બાદ ઇરીનાને મોટા મૉડેલિંગ પ્રોજેક્ટ વિક્ટોરિયા'સ સીક્રેટમાં તક મળી. તેમણે વિક્ટોરિયા'સ સીક્રેટ કૅટલોગ માટે પણ કામ કર્યું છે.

ચાલો ઇરીના શાયકના 29માં જન્મ દિવસે આપને બતાવીએ તેમના કેટલાક હૉટેસ્ટ બિકિની પિક્સ :

લેટેસ્ટ પિક

લેટેસ્ટ પિક

સ્પોર્ટ્સ ઇલ્યુસ્ટ્રૅટેડ સ્વિસમસૂટ ઇસ્યુ 2014 માટે કરાયેલ ફોટોશૂટમાંની આ લેટેસ્ટ તસવીર છે કે જેમાં ઇરીના શાયક ખૂબ જ હૉટ જણાય છે.

ટૉપલેસ

ટૉપલેસ

આ ફોટોશૂટમાંની વધુ એક તસવીર કે જેમાં ઇરીના ટૉપલેસ છે.

પરફેક્ટ બૉડી

પરફેક્ટ બૉડી

2014ના આ ફોટોશૂટ દરમિયાન ઇરીનાએ પોતાના અમેઝિંગ કર્વ્સ અને પરફેક્ટ બૉડીનું ભરપૂર પ્રદર્શન કર્યું.

2013નું ફોટોશૂટ

2013નું ફોટોશૂટ

ઇરીનાએ આ મૅગેઝીન માટે 2013માં કરાવેલા ફોટોશૂટમાંની એક તસવીર કે જેમાં તેઓ ઘોડાઓ સાથે રમી રહ્યાં છે.

ઓગણત્રીસે પણ હૉટ

ઓગણત્રીસે પણ હૉટ

ઇરીના શાયકના બિકિની પિક્સ જોયા બાદ આપણને વિશ્વાસ નથી થતો કે તેઓ આવતા વર્ષે 30સ ક્લબમાં જોડાવાનાં છે.

2011ની તસવીર

2011ની તસવીર

2007થી સ્પોર્ટ્સ ઇલ્યુસ્ટ્રૅટેડ સ્વિસમસૂટ ઇસ્યુનો ભાગ બનનાર ઇરીનાની આ તસવીર 2011માં કરાવેલ ફોટોશૂટમાંથી લેવાયેલી છે.

PICS : હૅપ્પી ન્યુ ઈયર ખતમ, શાહરુખ ફૅમિલી ઇઝ બૅક!

PICS : હૅપ્પી ન્યુ ઈયર ખતમ, શાહરુખ ફૅમિલી ઇઝ બૅક!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X