For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અશ્લીલ મૅસેજોથી ત્રાસી ટ્વિટર છોડતાં જેનિફર લોપેઝ

|
Google Oneindia Gujarati News

લૉસ એંજલ્સ, 5 જુલાઈ : હૉલીવુડ અભિનેત્રી અને ગાયિકા જેનિફર લોપેઝને જાહેરાત કરી છે કે તેઓ માઇક્રો બ્લૉગિં સાઇટ ટ્વિટર છોડી રહ્યાં છે, કારણ કે તેમને ધમકીઓ મળી છે. 34 વર્ષીય જેનિફરે પોતાનું ટ્વિંટર ઍકાઉંટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે, કારણ કે ઘણા બધા યૂઝર્સે તેમને ગંદા મૅસેજો મોકલ્યાં છે અને તેઓ એટલી બધી નકારાત્મકતા સહી નથી શકતાં.

jennifer-lopez

તેમણે ટ્વિટ કર્યું - આ દુર્ભાગ્યપર્ણ બાબત છે કે લોકોએ પોતાની તમામ નકારાત્મકતાઓ ટ્વિટર વડે મોકલી આપી કે જે તેમના પોતાના માટે ખતરનાક છે. મને એમ કહેતાં ખૂબ દુઃખ થઈ રહ્યું છે કે હું ટ્વિટર પર વધુ સમય માટે નથી. જેનિફર લોપેઝે તેમના તમામ ફૉલોઅર્સ તથા ટ્વિટર યૂઝર્સને નિવેદન કર્યું છે કે આ વેબસાઇટનો ઉપયોગ નફરત માટે ન કરો.

તેમણે ટ્વિટ કર્યું છે - જીવન હકારાત્મકપૂર્ણ અને બીજાઓને સાથે લઈ ચાલવા માટે હોવું જોઇએ. નહિં કે ધમકીઓ આપવા અને ખરાબ મૅસેજો મોકલવા માટે. જેઓ તેને આનંદપૂર્ણ બનાવે છે, તેમનો મારો હૃદયપૂર્વકનો આભાર.

English summary
Actress Jennifer Love Hewitt has announced she has quit micro-blogging site Twitter because she received "threats".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X