For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : એંટરટેનમેંટ માટે હૉટ ફોટોશૂટ કરાવતી જેસિકા અલ્બા

|
Google Oneindia Gujarati News

હૉલીવુડ અભિનેત્રી જેસિકા અલ્બાએ તાજેતરમાં જ એંટરટેનમેંટ વીકલી મૅગેઝીનના કવર પેજ માટે એક હૉટ ફોટોશૂટ કરાવ્યું છે. મૅગેઝીનના કવર પેજ પર જેસિકા અલ્બા પલળેલી કાયામાં ખૂબ જ સુંદર-સેક્સી અને હૉટ નજરે પડે છે.

જેસિકા અલ્બા એક અમેરિકન ટેલીવિઝન તથા ફિલ્મ અભિનેત્રી છે કે જેમણે 13 વર્ષની વયે કૅમ્પ નોવ્હેયર તથા ધ સીક્રેટ વર્લ્ડ ઑફ એલેક્સ મૅકમાં પોતાના ટેલીવિઝન તેમજ મૂવી કાર્યક્રમો શરૂ કર્યા હતાં.

ટેલીવિઝન શ્રેણી ડાર્ક એંજલમાં મુખ્ય અભિનેત્રી તરીકે તેઓ ઉપસી આવ્યા હતાં. એલ્બાએ પછી હની, સિન સિટી, ફૅંટાસ્ટિક ફોર, ઇંટૂ ધ બ્લ્યુ અને ગુડ લક ચક સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યું.

જેસિકા અલ્બા મૅક્ઝિમ મૅગેજીનના હૉટ 100 સેક્શનમાં ઘણી વખત દેખાઈ ચુક્યાં છે. તેમણે અનેક ખિતાબો પણ હાસલ કર્યાં છે. તાજેતરમાં જ જેસિકા અલ્બાએ એંટરટેનમેંટ મૅગેઝીન માટે એક હૉટ ફોટોશૂટ કરાવ્યુ હતું.

ચાલો જોઇએ જેસિકા અલ્બાનું હૉટ ફોટોશૂટ :

હૉટ પોઝ આપ્યાં

હૉટ પોઝ આપ્યાં

હૉલીવુડ અભિનેત્રી જેસિકા અલ્બાએ એંટરટેનમેંટ વીકલીના કવર પેજ માટે હૉટ પોઝ આપ્યાં છે. તંગ બિકિનીમાં જેસિકાની પલળેલી કાયા ખૂબ જ સેક્સી નજરે પડે છે.

અભિનયના બળે ઓળખ

અભિનયના બળે ઓળખ

જેસિકા અલ્બાએ હૉલીવુડમાં પોતાના અભિનયના બળે પોતાની ઓળખ સ્થાપિત કરી છે.

સેક્સીની રેસમાં આગળ

સેક્સીની રેસમાં આગળ

જેસિકા અલ્બાને એક સર્વેમાં દુનિયાની સૌથી સેક્સી મહિલા જાહેર કરાઈ હતી. સેક્સી દેખાવાની રેસમાં તેમણે એંજેલિના જોલીને પણ પાછળ મૂકી દીધી છે.

સિન સિટીની અદાકાર

સિન સિટીની અદાકાર

સિન સિટી ફિલ્મની આ અભિનેત્રી જેસિકાને ખબર છે કે પોતાને હૉટ કઈ રીતે બનાવવી છે.

કપડાની બાબતમાં સાવધ

કપડાની બાબતમાં સાવધ

જેસિકા કહે છે - મારી પાસે બહેતરીન શરીર નથી, પણ મને ખબર છે કે પોતાને આકર્ષક કેમ બનાવાય. હું તે જ કપડા પહેરુ છું કે જે મારા શરીરે રુચે છે.

બે બાળકોના માતા

બે બાળકોના માતા

33 વર્ષીય જેસિકા અલ્બાએ 2005માં લગ્ન કર્યા હતાં અને હાલ તેઓ બે બાળકોના માતા છે.

English summary
Hollywood actress Jessica Alba's hot photoshoot for Entertainment weekely magazine.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X