Shocking : ડૅકોટાનો માતાને Sexy દૃશ્યો ધરાવતી Fifty Shades... નહીં જોવાનો ફરમાન!

લૉસ એંજલ્સ, 8 ઑગસ્ટ : શું સોનાક્ષી સિન્હાએ પોતાની માતા પૂનમ સિન્હા ઉપર પોતાની કોઈ પણ ફિલ્મ જોવાનો પ્રતિબંધ લગાવ્યો છે? શું શ્રદ્ધા કપૂર, આલિયા ભટ્ટ કે પ્રિયંકા ચોપરા કે પછી કોઈ પણ બૉલીવુડ અભિનેત્રી એવી છે કે જે પોતાની ફિલ્મ જોવાની માતાને મનાઈ ફરમાવી દે?

કદાચ આપનો ઉત્તર ના જ હશે અને બૉલીવુડમાં મોટાભાગની અભિનેત્રીઓ માટે તો તેમની માતા જ પીએની જેમ કામ કરતી હોય છે. તેમાં આપણે કરિશ્મા કપૂર-બબીતા કપૂરની જોડીનો ઉલ્લેખ કરી શકીએ. તેવી જ રીતે સોનાક્ષી સિન્હા પણ માતા પૂનમની કહ્યાગરી ગણાય છે, તો આલિયા ભટ્ટ પણ માતા સોની રાઝદાનની કોઈ વાત ટાળી શકે, તેવુ આપણને નથી લાગતું.

પરંતુ હૉલીવુડ જગતમાં એક એવી ઘટના ઘટી છે કે જે ચોંકાવનારી લાગે છે. એક અભિનેત્રીએ પોતાની ફિલ્મમાં ઇંટીમેટ અને સેક્સ સીન્સમાં હદ વટાવી દીધી અને હવે તે ઇચ્છે છે કે તેની માતા તેનુ આવુ વરવું રૂપ ફિલ્મી પડદે ન જુએ. આ અભિનેત્રીની માતા પણ અભિનેત્રી છે અને દીકરીના ઇનકાર બાદ માતાએ તે ફિલ્મ નહીં જોવાનો નિર્ણય કર્યો છે.

ચાલો તસવીરો સાથે જાણીએ શું છે મામલો ?

ચર્ચિત ફિલ્મ ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રે

ચર્ચિત ફિલ્મ ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રે

હૉલીવુડમાં આજકાલ ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રે ખૂબ જ ચર્ચિત ફિલ્મ છે.

ડૅકોટા જ્હૉનસન

ડૅકોટા જ્હૉનસન

ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રે ફિલ્મમાં ડૅકોટા જ્હૉનસન પણ લીડ રોલમાં છે.

ડૅકોટાનો માતાને ફરમાન

ડૅકોટાનો માતાને ફરમાન

ડૅકોટાએ પોતાના અભિનેત્રી માતા મેલાની ગ્રિફિત પર તેમની આગામી ફિલ્મ ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રે જોવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

નહીં જોવું કામોત્તેજક ફિલ્મ

નહીં જોવું કામોત્તેજક ફિલ્મ

56 વર્ષીય મેલાની કહે છે કે તે કામોત્તેજક ફિલ્મ જોવાની શક્યતા ઓછી છે કે જેમાં તેમની 24 વર્ષીય દીકરી ડૅકોટાએ અભિનય કર્યો છે.

કદાચ નહીં જોવું

કદાચ નહીં જોવું

મેલાનીએ જણાવ્યું - મેં ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રે જોઈ નથી. મને નથી લાગતું કે હું તેને જોવાની છું.

ડૅકોટાએ કહ્યું...

ડૅકોટાએ કહ્યું...

મેલાનીના જણાવ્યા મુજબ આ ફિલ્મ અંગે ડૅકોટાના પ્રત્યાઘાત કંઇક એવા હતાં - તમે લોકો ન આવી શકો. કોઈ પણ સંજોગોમાં નહીં. મેલાની કહે છે - ડૅકોટાના આવા પ્રત્યાઘાત બાદ મેં નક્કી કર્યું કે હું આ ફિલ્મ નહીં જોઉં.

ત્યારે ગઈ હતી સેટ પર

ત્યારે ગઈ હતી સેટ પર

મેલાનીએ જણાવ્યું - તે લોકો જ્યારે સામાન્ય દૃશ્યોનું શૂટિંગ કરતા હતાં, ત્યારે હું કેટલાક દિવસ માટે સેટ પર ગઈ હતી.

ડૅકોટાના ટૉપલેસ સીન્સ

ડૅકોટાના ટૉપલેસ સીન્સ

ફિલ્મમાં ડૅકટો જ્હૉનસને ટૉપલેસ સીન્સ પણ આપ્યાં છે.

કિસિંગ સીન્સ

કિસિંગ સીન્સ

ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રેમાં ડૅકોટાએ જેમી ડૉરનૅન સાથે કિસિંગ સીન્સ પણ ભરપૂર આપ્યાં છે.

જેમ્સના પુસ્તક પર આધારિત

જેમ્સના પુસ્તક પર આધારિત

ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રે ફિલ્મ ઈ એલ જેમ્સના બેસ્ટ સેલર પુસ્તકની વાર્તા પર આધારિત ફિલ્મ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X