• search

આંખો પહોળી કરી નાંખતી આ ‘કામુક’ હૉલીવુડ ફિલ્મો

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  હૉલીવુડ ફિલ્મો અમુક સમયે સાચે જ ખૂબ બોલ્ડ હોય છે. ટૉપલેસ અભિનેત્રીઓને બિંદાસ્તપણે બતાવતી હૉલીવુડ ફિલ્મો અમુક વખતે અણધારા દૃશ્યો બતાવી જાય છે.

  તાજો દાખલો છે બેન એફ્લેક કે જેમણે તાજેતરમાં બહુચર્ચિત ફિલ્મ ગોન ગર્લમાં પેનિસ (લિંગ) બતાવી દીધું. આ મહીનાના પ્રારંભે રિલીઝ થયેલી ગોન ગર્લે લોકોને ચોંકાવી દીધી અને ઑસ્કાર વિજેતા બેન એફ્લેકે પોતાના આ ક્રોચ વડે લોકોને ખૂબ હસાવ્યાં. આ ફિલ્મનો સારો અને ખરાબ ભાગ એ જ છે કે આપણને તેમનો પ્રાઇવેટ પાર્ટ 3ડીમાં જોવા મળ્યો કે જોવો પડ્યો. જોકે ગોન ગર્લ થ્રિલર ફિલ્મ છે, નહીં કે કામુક.

  બીજી બાજુ કેટલીક ક્લાસિક જૂની ફિલ્મોમાં કેટલાક પાવરફુલ અને કામુક સેક્સ સીન્સ હોવા કોઈ નવી બાબત નથી. લાસ્ટ ટૅંગો ઇન પેરિસથી લઈ આગામી ફિલ્મ ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રે સુધીની અનેક ફિલ્મોમાં આવા દૃશ્યો જોઈ શકાય છે. આવી ફિલ્મોમાં વધુ એક અપકમિંગ ફિલ્મ એડિક્ટેડનો પણ સમાવેશ કરી શકાય કે જે એક નવલકથા પર આધારિત છે.

  Bondage, Discipline (or domination), Sadism and Masochism એટલે કે (બંધન, શિશ્ત કે વર્ચસ્વ, પરપીડન અને પરપીડ્યકામુકતા) એટલે કે બીડીએસએમ થીમ આધારિત ફિલ્મ Giaમાં એંજેલિના જોલી લેસ્બિયન્સ સાથે નેક થયા હતાં, તો ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રે ફિલ્મમાં ડૅકોટા તથા જેમી વચ્ચે કામુક રોમાંસ દર્શાવાયો છે.

  ચાલો તસવીરો સાથે બતાવીએ હૉલીવુડની મોસ્ટ ઇરોટિક ફિલ્મો :

  ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રે

  ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રે

  આ એક મોસ્ટ અવેટેડ ફિલ્મ છે કે જે વૅલેંટાઇન ડેના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મ ઈ એલ જેમ્સની બેસ્ટસેલર નોવેલ પર આધારિત છે. ફિલ્મમાં ઘણી જગ્યાએ સેક્સી અને કામુક સીન્સ છે.

  એડિક્ટેડ

  એડિક્ટેડ

  આ વધુ એક બોલ્ડ હૉલીવુડ ફિલ્મ છે. એડિક્ટેડ ફિલ્મ પણ ઝેનની એક નવલકથા પર આધારિત છે. ફિલ્મ લગ્નેતર સંબંધોની થીમ પર છે.

  Gia

  Gia

  Gia એક ક્લાસિક ફિલ્મ છે કે જેમાં એંજેલિના જોલી માત્ર નેક્ડ નથી થયાં, પણ સજાતિય સંબંધમાં પણ બતાવાયા હતાં. Gia ફિલ્મ સુપરમૉડેલ Gia Carangiના જીવન અને સંઘર્ષ પર આધારિત હતી.

  લાસ્ટ ટૅંગો ઇન પેરિસ

  લાસ્ટ ટૅંગો ઇન પેરિસ

  કામુક ફિલ્મોની યાદી આ ક્લાસિક ફ્રેંચ ફિલ્મ વગર અધૂરી ગણાશે. લાસ્ટ ટૅંગો ઇન પેરિસ ખુલ્લા દૃશ્યોના કારણે ટીકાઓનો ભોગ બની હતી. ફિલ્મમાં એક વિધવા તથા એક પરિણીત ફ્રેંચ સ્ત્રી વચ્ચેનો રોમાંસ દર્શાવાયો હતો.

  બૅઝિક ઇંસ્ટિંક્ટ

  બૅઝિક ઇંસ્ટિંક્ટ

  શૅરોન સ્ટોને સિનેમાના ઇતિહાસમાં એક પર્ટિક્યુલર સીન કરી લોકોની આંખો પહોળી કરી નાંખી હતી. બૅઝિક ઇંસ્ટિંક્ટ ફિલ્મમાં શૅરોને એક સ્કર્ટમાંથી પોતાના પ્રાઇવેટ પાર્ટ્સ બતાવ્યા હતાં. ફિલ્મમાં શૅરોન અને માયકલ ડગલાસ વચ્ચે સિઝલિંગ હૉટ કેમિસ્ટ્રી દર્શાવાઈ હતી.

  બૉડી હીટ

  બૉડી હીટ

  આ ઇરોટિક-થ્રિલર ફિલ્મ એક પરિણીત સ્ત્રી તથા એક પ્લેબૉય વચ્ચેના પૅશન તથા સેક્સથી ભરપૂર હતી.

  ફટલ ઍટ્રૅક્શન

  ફટલ ઍટ્રૅક્શન

  માયકલ ડગલાસની વધુ એક ફિલ્મ ફટલ ઍટ્રૅક્શન લગ્નેતર સંબંધો પર આધારિત હતી. આ ફિલ્મમાં દર્શાવાયુ હતું કે પરિણીત માયકલના વન નાઇટ સ્ટૅન્ડથી માયકલ, તેના પરિવાર અને તેના લગ્ન પર કેવી અસર પડે છે.

  ધ સેક્રેટરી

  ધ સેક્રેટરી

  ધ સેક્રેટરી ફિલ્મ પણ સેક્સ અને હૉટ સીન્સથી ભરપૂર હતી.

  લૉલિટા

  લૉલિટા

  લૉલિટા પણ વન ઑફ ધ ક્લાસિક ઇરોટિકાસ મૂવી હતી. ફિલ્મમાં એક પુરુષ પોતાની મકાન માલકણ સાથે માત્ર એટલા માટે લગ્ન કરે છે કે જેથી તે મકાન માલકણની યુવાન દીકરી લૉલિટા સાથે રિલેશનશિપ બનાવી શકે.

  Nine ½ Weeks

  Nine ½ Weeks

  આ ઇરોટિક ડ્રામામાં એક આર્ટ ગૅલેરીના કર્મચારી તથા એક વૉલ સ્ટ્રીજ બ્રોકર વચ્ચેનું ઇંટીમેટ અફૅર દર્શાવાયુ હતું.

  સેક્સ એન્ડ લ્યુસિયા

  સેક્સ એન્ડ લ્યુસિયા

  આ ફિલ્મમાં બે સ્ત્રીઓ એક જ લેખકના પ્રેમમાં પડી જાય છે.

  પ્લેઝર ઓર પેન

  પ્લેઝર ઓર પેન

  આ ફિલ્મમાં ઘણા સેક્સ દૃશ્યો હતા કે જે તેને સૉફ્ટ એડલ્ટ ફિલ્મ બનાવતા હતાં.

  English summary
  From Angelina Jolie going naked and making out with lesbians in 'Gia' to BDSM themed romance between Dakota and Jamie in 'Fifty Shades', some erotic movies can just be a treat to the eyes. We decided to take a look at the most erotic movies which can surely make your day. By the way, you are welcome!!!

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more