ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ ફૅમ પૉલ વૉકરનું અકસ્માતમાં મોત!
હૉલીવુડની હિટ સિરીઝ ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ ફિલ્મના સ્ટાર પૉલ વૉકરનું શનિવાર રાત્રે નિધન થઈ ગયું. પૉલ બપોરના સમયે પોતાની કારમાં જતા હતાં કે અચાનક રસ્તામાં તેમના ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો અને કાર અકસ્માતગ્રસ્ત થઈ ગઈ. પૉલ વૉકનાર કરોડો ફૅન્સ હતાં. પૉલની ફિ્લમ સિરીઝ ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ બાળકોથી માંડી મોટેરા સુધી સૌની ફૅવરિટ સિરીઝ હતી. પૉલ 40 વર્ષના હતાં.

મળતી માહિતી મુજબ પૉલ વૉકર શનિવારે સાઉથ કૅલીફોર્નિયામાં લગભગ બપોરે સાડા ત્રણ વાગ્યે પોતાની કારથી જતા હતાં કે તેમના ડ્રાઇવરે કાબૂ ગુમાવી દીધો અને થોડીક જ મિનિટમાં કાર રાખમાં બદલાઈ ગઈ. પૉલના નિધનના સમાચાર કન્ફર્મ થયા બાદ તેમના ફૅન્સ આઘાતમાં સરી પડ્યાં. કેટલાંક પત્રકારો આ સમાચારને સત્ય માનવા તૈયાર નહોતાં. પૉલની એક 15 વરસની પુત્રી છે મેડો. પોતાના છેલ્લા ટ્વીટમાં પૉલ વૉકરે પોતાની એક તસવીર પોતાના સાથી કલાકોર વીન ડીસલ તેમજ ટ્રીસે ગિબસન સાથે પોસ્ટ કરી હતી.
-
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર






Click it and Unblock the Notifications
