ક્વોન્ટિકો 2ના પહેલા જ એપિસોડમાં પ્રિયંકાએ કર્યું સ્ટ્રીપ
પ્રિયંકા ચોપરાને હોલિવુડમાં નામ અને ઓળખ અપાવવામાં અમેરિકન શો ક્વોન્ટિકોની ભૂમિકા મહત્વની રહી છે. અમેરિકન શો ક્વોન્ટિકો ના કારણે જ પ્રિયંકા બોલિવૂડ પછી હોલિવુડમાં છવાઈ ગયી. ક્વોન્ટિકોના બીજા સીઝનમાં પ્રિયંકા ચોપરા તેની પોપ્યુલારિટીમાં જે થોડી કસર બચી ગયી છે તેને પણ પુરી કરી દેશે.
મંગળવારે રાત્રે પ્રિયંકાનાં અમેરિકન શો ક્વોન્ટિકો 2નો પહેલો એપિસોડ ટેલિકાસ્ટ થયો. નવા સિઝનના શોમાં પ્રિયંકાની ભૂમિકા એલેક્સ પેરિસ સીઆઇએ માટે કામ કરતી નજરે આવશે. એપિસોડના અંતમાં પ્રિયંકા પોતાની કો-સ્ટાર સાથે સ્ટ્રીપ કરતી નજરે પડશે.

પ્રિયંકા ચોપરા
ક્વોન્ટિકો 2માં પ્રિયંકા ચોપરાની કેટલીક નવી તસવીરો આવી છે જે ખુબ જ હોટ અને ગ્લેમરસ છે. તમે પણ આ તસવીરોને જોઈને કહેશો કે પ્રિયંકા ચોપરાનો કોઈ જ જવાબ નથી.

ક્વોન્ટિકો
પ્રિયંકા ચોપરા ક્વોન્ટિકોની પહેલી સીઝનમાં ખુબ જ શાનદાર રહી હતી. આ તસવીરો જોઈને લાગે છે કે બીજા સીઝનમાં તેનો રોલ હજુ પણ મજેદાર હશે.

હોટ
આ તસવીરોમાં પ્રિયંકા ચોપરા ખુબ જ હોટ લાગી રહી છે.

ક્વોન્ટિકો 2
ક્વોન્ટિકો 2નો પહેલો એપિસોડ આવી ચુક્યો છે અને પ્રિયંકા ચોપરાના ચારેતરફથી વખાણ થઇ રહ્યા છે.

બોલ્ડ સીન
ક્વોન્ટિકોની પહેલી સીઝનમાં પ્રિયંકા ચોપરાના બોલ્ડ સીન હતા અને આ સીઝનમાં પણ પ્રિયંકા ચોપરાના બોલ્ડ અને ઇન્ટિમેટ સીનની ભરમાર ચોક્કસ હશે.

હોલિવુડમાં પ્રિયંકા
ક્વોન્ટિકો ફેન્સ પ્રીમિયર પહેલા જ એક્સાઇટેડ છે. હોલિવુડમાં પ્રિયંકા પોતાની એક અલગ ઓળખ બનાવી ચુકી છે.

ક્વોન્ટિકો
આપને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરાની ક્વોન્ટિકો સીઝન યુએસ અને ભારત બંને દેશોમાં બતાવવામાં આવી રહી છે. આ શૉ 27 સપ્ટેમ્બરથી શરૂ થઇ ચુક્યો છે.