Pics: ડીપ ફ્રંટ ઓપન ગાઉનમાં પ્રિયંકા ચોપડાના બોલ્ડ ફોટો વીડિયો વાયરલ
પ્રિયંકા ચોપડા સતત પોતાના કામ અને લુક માટે ચર્ચામાં રહે છે. દર વખતે દર્શકોને સુપર હૉટ લુકથી પ્રિયંકા ચોપડા ચોંકાવી દે છે.
બોલિવુડથી હૉલિવુડની સફર સફળતાપૂર્વક પસાર કરનાર પ્રિયંકા ચોપડા સતત પોતાના કામ અને લુક માટે ચર્ચામાં રહે છે. દર વખતે દર્શકોને સુપર હૉટ લુકથી પ્રિયંકા ચોપડા ચોંકાવી દે છે. આવુ જ કંઈક ગ્રેમી અવૉર્ડ 2020માં જોવા મળ્યુ. અહીં પ્રિયંકા ચોપડાએ રાલ્ફ લૉરેનનુ ડીપ ફ્રંટ ઓપન ગાઉન પહેર્યુ. જેમાં તેનો સ્ટાઈલિશ લુક જોવા મળ્યો.

બોલ્ડ લુકથી ફરીથી ચર્ચામાં
પ્રિયંકા ચોપડાના ડ્રેસ સાથે સાથે તેના ઈયરિંગ્ઝ અને બેલી બટન પણ ચર્ચામાં છે. આ બોલ્ડ લુકે તેને ફરીથી ચર્ચામાં લાવી દીધી છે. ફોટોમાં પ્રિયંકા ચોપડા પતિ નિક જોનસ સાથે જોવા મળી રહી છે. સાથે જ તેણે સેક્સી વીડિયો પણ શેર કર્યો છે.

ડીપ ફ્રંટ ગાઉનમાં પ્રિયંકા ચોપડાનો બોલ્ડ લુક
પ્રિયંકા ચોપડાએ ગ્રેમી અવૉર્ડમાં હાઈટ ડીપ ફ્રંટ ગાઉન પસંદ કર્યુ. રાલ્ફ લૉરેનના સ્ટાઈલિશ ગાઉનમાં તે ઘણી હૉટ લાગી રહી છે.

નિક જોનસ અને પ્રિયંકા ચોપડા
પ્રિયંકા ચોપડાએ ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર ફોટો વીડિયો શેર કર્યા છે જેમાં પતિ નિક પણ જોવા મળી રહ્યા છે બંનેના રોમેન્ટીક ફોટાને ઈન્સ્ટાગ્રામ પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.

પ્રિયંકા ચોપડાનો મસ્તીભર્યો અંદાજ
આ ફોટામાં પ્રિયંકા ચોપડા જીભ કાઢીને મસ્તી કરી રહી છે અને બંને એકબીજાને પ્રેમથી નિહારી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ
ગ્રેમી અવૉર્ડથી પ્રિયંકા ચોપડાના જે ફોટા સામે આવ્યા છે તે સોશિયલ મીડિય પર વાયરલ થઈ રહ્યા છે. દર્શકોએ કમેન્ટ્સ દ્વારા તેની ખૂબ પ્રશંસા પણ કરી. સોશિયલ મીડિયા પર આ ફોટા ખૂબ જ શેર કરવામાં આવી રહ્યા છે.
|
પ્રી-ગેમી શેર કર્યો હતા પ્રિયંકાએ આ ફોટા
ગ્રેમી અવૉર્ડ પહેલા પ્રિયંકાએ આ ફોટા શેર કર્યા હતા. જેમાં તે કમાલ લાગી રહી હતી. વર્ક ફ્રંટની વાત કરીએ તો પ્રિયંકા ચોપડા છેલ્લે ફિલ્મ ધ સ્કાઈ ઈઝ પિંકામાં જોવા મળી હતી અને હવે તે રાજકુમાર સાથે વ્હાઈટ ટાઈગર ફિલ્મમાં જોવા મળશે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
