પૅટિંસન સાથે નવા વર્ષની ઉજવણી કરશે સ્ટિવર્ટ
લૉસ એંજલ્સ, 24 ડિસેમ્બર : હૉલીવુડ અભિનેત્રી ક્રિસ્ટન સ્ટિવર્ટ નવા વર્ષનું સ્વાગત રૉબર્ટ પૅટિંસન સાથે કરવાની તૈયારી કરી રહ્યાં છે.

સૂત્રે જણાવ્યું - હકીકતમાં ક્રિસ્ટન સ્ટિવર્ટ રૉબર્ટ પૅટિંસન સાથે આઇલ ઑફ વ્હાઇટ જવા માંગે છે અને શક્ય છે કે તેઓ પહેલાની જેમ ત્યાં જ નવા વર્ષની ઉજવણી કરશે.












Click it and Unblock the Notifications
