Victoria's Secret : હૉટ ‘Bra’ધારી હસીનાઓથી ઝળહળી ઉઠ્યો ફૅશન શો
વિક્ટોરિયા'સ સીક્રેટ ફૅશન શો 2014 લંડન ખાતે ગઈકાલે યોજાઈ ગયો. આ બિગેસ્ટ ફૅશન શો શરૂ થતા પહેલા હૉલીવુડ સેલિબ્રિટીઓમાં ખૂબ જ ઉત્સાહ અને ઉત્સુકતા હતી અને ગઈકાલે રાત્રે આ શો યોજાયું, ત્યારે ગ્લૅમર છવાઈ ગયું.
આ શોમાં ટેલર સ્વિફ્ટ, એરિયાના ગ્રેન્ડ સહિત ઘણી હસ્તીઓએ રનવે પર વૉક કર્યું. લંડન ખાતે યોજાયેલ વિક્ટોરિયા'સ સીક્રેટ ફૅશન શો જોવા સેકડો લોકો ઉમટી પડ્યા હતાં. આ શોમાં અનેક હૉટીઝે પોતાના જલવા પાથર્યા હતાં.
જુઓ તસવીરો :

ટેલર સ્વિફ્ટ
શોની શરુઆત એંજલ્સના વૉકિંગ સાથે થઈ અને તે દરમિયાન ટેલર સ્વિફ્ટે ડાન્સ સાથે વૉકિંગ કર્યું.

ટેલર સ્વિફ્ટ
ગ્રૅમી વિર ટેલરે સેક્સી આઉટફિટ્સ પહેર્યા હતાં.

એરિયાના ગ્રાન્ડે
ધ ક્યૂટ સિંગર એરિયાનાએ પણ ફૅશન શો ખાતે પરફૉર્મ કર્યુ હતું.

રૅમ્પ વૉક
ટેલર સ્વિફ્ટ બીજી વખત પરફૉર્મ કર્યુ હતું. ગઈ વર્ષે પણ તેઓ લિંગરી શોના રૅમ્પ પર ચાલ્યા હતાં.

કૅન્ડિસ સ્વેનપોએલ
ગત વર્ષે ફૅંટાસી બ્રા પહેરનાર કૅન્ડિસ સ્વેનપોએલ બ્લૅક લિંગરીમાં સ્મૉકિંગ હૉટ જણાતા હતાં.

વ્હાઇટ એંજલ્સ
મૉડેલ્સ દ્વારા ટેલર સ્વિફ્ટ સાથે મસ્તી કરાતા શોમાં ફન ટાઇમ પેદા થયો હતો.

ઈડી શીરાન
ઈડી શીરાને પણ ફૅંટાસી બ્રા રજૂ કરતા વૉક કર્યુ હતું.

એલેસૅન્ડ્રા એમ્બ્રૉસિયો તથા એડ્રિયાના લીમા
આ બંને એંજલ્સે 2-2 મિલિયન ડૉલરની ફૅંટાસી બ્રા પહેરી હતી.

બેહાટી પ્રિંસ્લૂ
બેહાટી ગોલ્ડન લિંગરીમાં ઝળહળી રહ્યા હતાં.

બેહાટીનું હ્યૂજ એંજલ વિંગ
બેહાટી 2009માં એંજલ તરીકે નામિત થયાહતાં. તેઓ આ હ્યૂજ એંજલ વિંગમાં ગોર્જિયસ જણાતા હતાં.












Click it and Unblock the Notifications
