કબાલી ફિલ્મ માટે આજે ચેન્નાઈ અને બેંગ્લોરની કંપનીઓમાં રજા...
આજે તામિલ સિનેમાના ભગવાન એવા રજનીકાંતની ફિલ્મ કબાલી રિલીઝ થઈ ચુકી છે. આ ફિલ્મની લોકપ્રિયતા અને રજનીકાંત માટે લોકોના પ્રેમનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે આજે ફિલ્મ માટે ચેન્નાઈ અને બેંગ્લોરની આઇટી કંપનીઓમાં રજા આપી દેવામાં આવી છે.

લોકો ઢોલ નગારા સાથે ફિલ્મ જોવા સિનેમાઘર સુધી આવી ચુક્યા છે. આ ફિલ્મે રિલીઝ થતા પહેલા જ ઇતિહાસ રચી નાખ્યો છે. આ ફિલ્મને લઈને ચેન્નાઈ અને બેંગ્લોરના લોકો ખૂબ જ એક્સાઇટેડ છે. કારણકે આ પહેલા કંપનીઓએ ક્યારેય પણ રજા આપી ના હતી.

ચેન્નાઈ, મુંબઈ અને બેંગ્લોર જેવા મોટા શેહરોમાં કબાલીનો શો સવારે 4 વાગ્યાથી શરૂ થઈ ચુક્યો છે. તેમ છતાં પણ બધા જ શો અત્યારથી ફૂલ થઈ ચુક્યા છે. રજનીકાંતનો ક્રેઝ ખાલી ભારતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ કાયમ છે.

કબાલી ફિલ્મ જોવા માટે લોકો રજનીકાંત જેવા ગેટ અપ આવ્યા અને તેમના વખાણ કરતા થાકતા ના હતા. ફિલ્મ કબાલીએ મોટા શેહરોને રાતને 2 વાગ્યાથી સિનેમાઘર પાસે ફરતા કરી મુક્યા હતા. બેંગ્લોરમાં સવારે 4 વાગ્યાના શોની શરૂઆત કરતા પહેલા રજનીકાંતના ફોટા પર દૂધનો અભિષેક પર કરવામાં આવ્યો હતો.

ફિલ્મ કબાલીમાં રજનીકાંત સાથે રાધિકા આપ્ટે પણ જોવા મળશે..
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
